Book Title: Jain_Satyaprakash 1944 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮]. ઉપગવાદનું સાહિત્ય [ ૩૮૭ ગંધહસ્તી' સિદ્ધસેનગણિકૃત તત્વાર્થ ટીકા (ભા. ૧, પૃ. ૧૧૦-૧૧૧). કેટયાચાયંસ્કૃત વિસે અવસ્મયભાસની ટીકા (પત્ર ૮૭૬-૮૮૩) યાકિનીધર્મસનુ હરિભદ્રસૂરિકૃત નંદીની વૃત્તિ (પત્ર પર–૫૫) દિગંબરાચાર્ય અલકે રચેલી અષ્ટશતી અલકે રચેલ તત્વાર્થરાજવાતિક (પૃ. ૨૫૭ અને ૨૬૨) દિગંબર સુમતિ ઉર્ફે સન્મતિ દ્વારા રચાયેલ સભ્યપયરણની ટીકા પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય અભયદેવસૂરિકૃત સમપયરણની ટીકા નામે તબધવિધાયિની (પૃ. ૫૯૬-૬૨૧) મલયગિરિરિકૃતિ નંદીની વૃત્તિ (પત્ર ૧૩૪ અ-૧૩૮ આ) માલધારી” હેમચન્દસરિત વિસાવસયભાસની ટીકા (પત્ર ૧૧૭૮-૧૨૧૩) ન્યાયાચાર્ય' યશોવિજયગણિકૃત જ્ઞાનબિન્દુ (પૃ. ૩૩-૪૯). પાઈય-સંસ્કૃત મહાર' જિનદાસગણિએ રચેલી નંદીચુણિ (પત્ર ૨૧–૨૨) ગુજરાતી વિસે સાવસ્મયભાસનું ચુનીલાલ હકમચંદે કરેલું ગુજરાતી ભાષાંતર (ભા. ૨, પૃ. ૪૨૧-૪૩૨) ઈ. સ. ૧૯૨૭. મારી રચેલી આહુતદનદીપિકા (પૃ. પર-૫૮ અને ૫. ૨૬૪૭૨)વિ. સં. ૧૯૮૮. અ.સુખલાલ સંઘવી અને અ. બેચરદાસ દોશી દ્વારા રચાયેલ સન્મતિમકરણ (૫. ૩૪-૪૯)–ઈ. સ. ૧૯૩૨, હિન્દી જ્ઞાનબિન્દુને પરિચય (પૃ. ૫૪-૬૪)–ઈ. સ. ૧૯૪૨. ઈગ્લિશ English translation of Sanmatiprakarana (II, 3-31 ) by Prof. A. s. Gopani-ઈ. સ. ૧૯૩૯. તાંબર સાહિત્યની જે અનેક વિશિષ્ટતાઓ છે તે પૈકી એક તે ઉપયોગ અંગેના વિવિધ વાદ છે. એને લગતું પાઈય સાહિત્ય એકત્રિત કરી તેની સંસ્કૃત છાયા રચી એનો સારાંશ ગુજરાતીમાં રજૂ કરાય છે તે આ સાહિત્યની અને દાર્શનિક વિષયના અભ્યાસીઓની એક ઉત્તમ સેવા બજાવ્યા જેવું ગણાશે. તે આ દિશામાં કેઈને પહેલ કરવી હોય તે તેને માટે અવકાશ છે. આશા છે કે શ્રીનેમિવિજ્ઞાન ગ્રંથમાળા જેવીના પ્રકાશક સહાય આ તરફ પૂર્ણ લક્ષ્ય આપશે. છે. આ તે જ આચાર્યું છે કે જેમના મતની આલોચના શાંતરક્ષિત તત્વસંગ્રહમાં સ્યાદ્વાદપરીક્ષા (કારિકા ૧૨૬૨ ઈત્યાદિ) અને બહિરર્થી પરીક્ષા (કારિકા ૧૯૮૦ ઈત્યાદિ)માં કરેલી છે. ૮ આ ટીકા કોઈ સ્થળે હેય એમ જાણવામાં નથી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36