Book Title: Jain_Satyaprakash 1944 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૪] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ ૯ પૂર્વદિસિ જિ બાર અછઈ, તિહિ સામહી ગિરિભીરિ તુ (૨); વિધ્યાચલગિરિ પરબત વડઉએ, ગિરૂઆં એહ જિ રીતિ તુ (૨). ૨૦ તે ઠંભે સહુ વસઈએ, કીજઈ જિણવર સેવ તુ (૨) પ્રહ ઊઠી પ્રભુ પણમીએ, આદિ જિણેસર દેવ તુ (૨). ૨૧ દક્ષિશુદિલિઈ જિ બાર અછઈ તેહ છઈ સુવિસાલ તુ (૨); તેહ આગલિ હિવ આવિઈએ, મનરંજઈ પસાલ તુ (૨). ૨૨ ભણુઈ ગુણઈ સિદ્ધાંત સંવે, ગિઆ ગુણહ ભંડાર તુ (૨) તપાંગ૭િ ગુરુ વંદિઈએ, સોમસુંદર ગણધાર તુ (૨). ૨૩ ચારઈ મુહુરત સામટાં, લીધાં એકઈ વારિ તુ (૨); પહિલઈ દેઉલ મડિઉંએ, બીજઈ સદ્ગકાર તુ (૨). ૨૪ પિષધસાલા અતિભલિા, મંડિઅ દેઉલ પાસિ તુ (૨); ચઉથઉં મુહુરત ઘરતણુઉંએ, મંડાવ્યા આવાસ તુ (૨). ૨૫ જાવેલ ચંપાકુલિએ, સદસેવંત્રાં માલ તુ (૨); પૂજ કરઉ પરમેસરહ, શ્રી ચઉમુખિ ત્રિણિ કાલ[(૨) ] ૨૬ [ વહુ ]. ચઉમુખ સામીય ચઉમુખ સામીય પૂજ ત્રિણકાલ, આરતી ઊતારી પડહ ઘંટ ઝલ્લરનિનાદિ, ગીતગાન ગંધવ કરઈ મધુરનાદિ; તિહિ ચિઉ મંડપે ખેલા ખેલાઈ રંગભરે, શ્રાવી દિધ નિ, રાસ, ખરતરવસહી પૂજી, સહજિ સલૂણુઉ પાસ. ૨૭ ખરતરવસહી અતિ આણંદ, તિહાં પૂજઉ સિરિ પાસ જિણિદે, સામલ વન્સ અપઈ જગ સારે, સકલકલા મહિમા ભંડારો. ૨૮ સપત ફણામણિ શ્રીધરણિ દે, મુખ મલકઈ જિમ પંનિમ ચંદઃ કમઠાસુરભંજણ ભયહરણ, સેવક વંછઈ તુમ્હ પય શરણ. ૨૯ ચઉમુખ (જા)મલિ ચઉહટામાંહિ, દેઉલ કરાવ્યું આપ મલસાહિ દેવાઈ નહૂલાઈ વદે, પિણ છઈ ખરતરવસહી પાસે. ૩૦ હિવ ચાલ્યા માદડીય વાસે, જિણવર પૂજઉ મનિ ઉલ્લાસ; તિણિ જિણ વછે સવિહું સુવિહાર, તિહાં સવિ હું માહરઉ જુહાર. ૩૧ દેવાલ અંચલચિછ વલી, જિણવર પૂજઉ તિહાં મનિ અલી, દેવાલ સુપાસનઈ ગયાં, હરષઈ આનન તાઢાં થયાં. ૩૨ સાયર જિહ કરાવિલે ભવણું, તે જામલિ હિમ કીજ કવણુ, નગર વખાણિ નહી મઝપાડે, સવિહું થાનકિ ચૂત્રપ્રવાડે. ૩૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36