Book Title: Jain_Satyaprakash 1944 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text ________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
અંક ૮ ]. રાણગાપુર-ચતુર્મુખપ્રાસાદ-સ્તવન [૩૭૫
[ વહુ ] ચઉમુખસામીય ચઉમુખસામીય અચલ શ્રી આદિ દેવાલઈ સુપાસ જિણ સતિનાહ, સિરિ નેમિ સાચિય પ્રાસાદ, બિહું પાસજિણ આદિનાથ મદડીયમંડણ, સાતે થાનકિ પૂજા કરી વીતરાગ મનિ યાઈ, રાણિગપુર યાત્રાં ગયાં કાયા નિરમલ થાઈ. ૩૪ :
[ કવણિ ] એ શ્રીસેત્રુજિ એ ગિરિનાર, રાણિગપુર શ્રીધરણુવિહાર; વિધ્યાચલ અધિકઉં ફલ લીજઈ, સફલ જનમ શ્રીચકુમુખિ કીજઈ ૩૫ ચઉમુખિ સિખરિ ત્રિ ભૂમઈ બાર, મૂલનાયક જિણ કરું જુઠાર; ત્રિહું ભૂમિહિં ત્રિભુવન દીપતઉ, ત્રિભુવનદાયક નામ ધરંતઉ. ૩૬ દંડ કલસ કંચણમઈ સેહઈ, જે અંતા ત્રિભુવન મહઈ; તેજપુંજિ ઝલહલઈ અપાર, જાણે તિહુઅણુ લછિ ભંડાર. ૩૭ દેવછંદ તિહાં અવધારિ, સાતય જિણવર જાણે ચારિ, વિહરમાણ વસઈ અવતારી, ચઉવીસ મૂરતિ જિવર સારિ. ૩૮ તીહ જિ બિંબ બાવન નિહાલઉં, સયલ બિબ બહુત જિણલઉં, ફિરતાં બિબ નવિ જાણુઉં પાર, તીરથ નંદીસર અવતાર. ૩૯ વિવિધ સ્વપ પૂતલી અપાર, કેરણુએ અબુંદ અવતાર; તેરણ થંભ પાર નવિ જાણુઉં, એક જીમ કિણિ પરી વખાણુઉં. ૪૦ વસ્તુપાલ જામતિએ કરણુઉ, કુંઅરપાલ કુલિ સંઘવી ધરણ; ભરતિ નામ ચકાહિન ભણઈ, સીલ પ્રમાણિહિં રિદ્ધિ ઘરિ ઘણાઈ. ૪૧
[ ભાષા ] રાણિગપુર હું આવિઉએ, રહિયઉ ખિણ માત્ર, નિત નિત આવિર્ય સંઘ ઘણુ, શ્રીચઉમુખિ યાત્ર; ન્ડવણ પૂજા આરતી, કરી મંગલ ઉતારઈ, ચારિ મહાધજ દિઈ ભાવિ, તે બે ભવ તારી. દર જંગમ તીરથ જયવંતા એ, બોઅમ સમ ગણહર, શ્રી સમસુંદર સૂરિરાય, વદઉ સંધ જયક(કા); તસ પયપંકજ ભમર જિમ, નિત ધરઈ આણંદ, પ્રાગવંસિ ધરદિ સાહ, ચિરકાલિઈ નંદઉ. ૪૩ ભક્તિ કરી સાહષ્મી તણુએ, દરિસણ દાન, ચિહું દિસિ કીરતિ વિસ્તરીએ, ધન ધરણ પ્રધાન,
For Private And Personal Use Only
Loading... Page Navigation 1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36