Book Title: Jain_Satyaprakash 1943 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * ૩] અનુપમ ઘર [૯] કચરાના સસ્થા નાશ: ઘરની સાગદ્ધિ: મેાક્ષ કેટલાએક ધરવાળા આ સ કચરાને દૂર કરી પરમ શાંતિને પામ્યા છે તે પામે છે. તે સ કચરાને દૂર કરનાર માજીસ આ પ્રમાણે દરા ગુણવાળા હવા જોઇએ. મનુષ્ય હૅાય પંચેન્દ્રિય—ત્રસ-ભવ્ય-સતિ, સપૂર્ણ ચારિત્રી, અચળ સમ્યકત્વવાળા, અનાહાર, કેવળજ્ઞાન ને કેવળદર્શીનવાળા. આટલા ગુણવાળા ધરતા માલિક ગમે તે સ્થિતિમાં હોય તે પશુ સ કચરાને દૂર કરી ઘરને સથા શુદ્ધ કરી શકે છે. આવા માલિકની પંદર સ્થિતિ બતાવી છે. સમજૂતી [ ૭૩ ] આ નવ તત્ત્વનું રૂપક આ પ્રમાણે સમજવુઃ-(૧) ધર અને ધરના માલિક તે અને દૃષ્ટિએ જીવ. (૨) ધર અને તેમાં રહેલ યંત્રો, અવકાશ, સમય અને વસ્તુ, તે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ તે પુદ્ગલાસ્તિક્રાયરૂપ અજીવ છે. (૩–૪) ઘરના માલિયને કાઇ સારા નરસા વગેરે કહે છે તે તે શુભાશુભ વેદે છે તે પુણ્ય તે પાપ છે. (પ) તે ઘરમાં બારણાં છે તે આશ્રવ છે. (૬) ચાર પ્રકારે સ કચરા ત્યાં ભેગા થાય છે તે બંધ છે. (૭) બારણાં બંધ કરવાની કળા તે સંવર છે. (૮) સાવરણી સ્વરૂપ નિશ છે. અને (૯) સર્વાં કચરો દૂર કરી પરમ શાંતિ મળે છે તે મેક્ષ છે. આ પ્રમાણે નવતત્ત્વનું સ્વરૂપ એક વ્યક્તિને આવીને ઘટાવ્યું છે તે યથાર્થ સ્વરૂપ સ` માટે સમજવાનું છે. તે સમજી સ` જીવા શુભ વન કરે.તેકનાં બંધનથી મુક્ત થાય એ જ અભિલાષા છે. जीवाद नव पयस्थे, जो जाणइ तस्स होइ सम्मतं । भाषेण सदहन्तो अयाणमाणेवि सम्मतं ॥ १ ।। જીવ વગેરે નવ પદાર્થાને જે જાણે છે તેને સમ્યકત્વ હેાય છે. અને તે ન જાણુતા હાય પણ ભાવથી શ્રદ્ધા પૂર્વક માનતા હાય તેને પણ સમ્યકત્વ હાય છે. For Private And Personal Use Only નિહ્નવવાદ લેખકઃ—પૂજ્ય મુનિમહારાજ શ્રી રધરવિજયજી ( ક્રમાંક ૯૭ થી ચાલુ ) સાતમા નિહ્નવ: શ્રી ગાષ્ઠામાહિલ ( જીવ અને કર્મના સમ્બન્ધમાં વિપરીત દૃષ્ટિવાળા) ( ૩ ) પૂજ્ય શ્રી વજ્રરવામીજી પાસે અભ્યાસ કરતાં ઘણા સમય ગયા એટલે માતાપિતાની પ્રેરણાથી ફલ્ગુરક્ષિતજી આ રક્ષિતજીને લાવવા માટે આવ્યા તે દશપુર પધારવા આમ્રહ કર્યાં.શ્રી આય રક્ષિતજીએ જણાવ્યું–જો તને મારા ઉપર સ્નેહ હાય તે તું અહીં રહી જા.' પણુ દીક્ષા લીધા વગર ત્યાં રહી શકાય નહીં એટલે શ્રી ફલ્ગુરક્ષિતજી દીક્ષા ગ્રહણ કરી ત્યાં રહ્યા અને વારંવાર દશપુર વધારવા વિનતિ કરવા લાગ્યા. શ્રી રક્ષિતજી મહારાજે પૂજ્ય શ્રી વસ્વામીજીને પૂછ્યું: ‘ ભગવન, મારે હવે કેટલું અધ્યયન બાકી છે?'

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36