Book Title: Jain_Satyaprakash 1943 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અ - ૫ મ ઘ ૨ [ ન તત્વની રાત્ત્વિક વિચારણા રજૂ કરતું એક કપ 1 લેખક-પૂજ્ય મુનિ મહારાજ શ્રી રામવિજયજી [પૂ. આ. કે. વિમૃતસૂરિશિષ્ય ! * [૧] પ્રમાદી જીવ એક મોટી નગરીમાં એક દર્શનીય ઘર છે, જો કે ચાલુ સ્થિતિમાં તો તે જોવું પણ ગમે નહિ એવું છે. તે ઘરમાં ઘણું બારી-બારણાં છે. તેની આજુબાજુમાં સારું ને નરસું બંને પ્રકારનું વાતાવરણ છે. તે બંને પ્રકારના વાતાવરણની અસર તે ઘરને અને તેના માલિકને થયા કરે છે. ઘરને માલિક તે વાતાવરણને દૂર કરવા ચાહે તે તેમ કરવા સમર્થ છે, છતાં ઘણું કાળથી એવા ને એવા જ વાતાવરણમાં રહેવા ટેવાઈ ગયો છે. તેથી સજજન અને સારા ઘરમાં વસતા લેકે તેની આવી સ્થિતિ જોઈને કહે છે કે “ આ કેટલે પ્રમાદી ને આળસુ છે કે જાણી જોઈને દુઃખી થાય છે, ને આટલા મોટા ઘરમાં તેને વાપરવાને બહુ જ ઓછી જમા મળવા છતાં બીજાં બારી-બારણાને શાન સાફ કરી તે બંધ કરતા નથી. ગમે ત્યાં દષ્ટિ નાંખો તો ધૂળના મોટા ઢગલા સિવાય અન્ય કંઈ ત્યાં દેખવામાં જ નથી આવતું. આ રીતે કમેક્રમે તે ઘરમાં જે કંઈ શોભા કે સુંદરતા હતી તે સર્વ ધૂળથી ઢંકાઈ ગઈ. જો કે કુદરતી વાયુથી તે ઘરમાંથી કેટલાક કચરે ઊડી ગયો છે એટલે તે ઘણાનાં જોવામાં આવે છે, પણ પહેલાં તે વિશિષ્ટ જ્ઞાની સિવાય એ ઘરની કોઈને ખબર પણ ન હતી. આ સજજન પુરુષો કરુણાથી કઈ કઈ વાર તેને તેની ગાઢ નિદ્રામાંથી જગાડી ઘરની સંભાળ લેવા ને સાફસુફ કરવા પ્રેરણું કરતા હતા ને કરે છે. સજ્જનના ખૂબ કહેવાથી થડ તે ધણું ઘરને વાળેyડે છે. પણ પાછા નિદ્રા ને પ્રમાદમાં મશગૂલ બની પડી રહે છે. [૨] અવની સહાય હવે આપણે તેની આજુબાજુનું ને ઘરનું થોડું વાતાવરણ તપાસીએ. ત્યાં તેને ચાલવાને માટે એક કુદરતી યંત્ર સહાય કરે છે. જે તે યંત્ર ન હોય તે તેનામાં ચાલવાની શક્તિ છતાં પણ તે ચાલી શકે નહીં. એ જ પ્રમાણે તેને બેસવાને માટે એક યંત્ર સદાને માટે ત્યાં ચાલુ છે. તેને રહેવા માટે તે વસ્તુઓ રાખવા માટે જગ્યા. અવકાશનો તે કઈ સુમાર જ નથી. નવી નવી મનેશ ને અમનોજ્ઞ ચીજો પણ ઘણી છે. તે ચીજો કેટલાં કાળની જૂની છે, તે સર્વ સમજાવવા ઘડિયાળ પણ ત્યાં છે. ત્યાં ને તેની આજુબાજુ કાળા-લાલલીલા–પીળા ને સફેદ રંગવાળા, સુગંધી ને દુર્ગન્ધી, ખાટા-ખારા—મીઠા કડવા ને કસાયેલા, કોઈ ભારે તે કઈ હલકા, કઈ ચીકણું તો કોઈ લુખા, કેઈ કમળ તે કઈ ખડબચડા, કાઈ ઠંડા તો કોઈ ગરમ પદાર્થોની લેવડદેવડ મોટા પ્રમાણમાં થયા કરે છે. આ સર્વની અસર તેના માલિકને થાય છે. કેઈ વખત ત્યાં મોટા અવાજો કઈ વખત શાંત વાતાવરણ રહે છે, કોઈ વખત પ્રકાશ હોય છે તો કે આકુળવ્યાકુલ કરી મૂકે છે. કોઈ વખત તાપ હોય છે તે કઈ વ સદાકાળ ત્યાં આવું ને આવું વાતાવરણ ચાલુ રહ્યા જ કરે છે. ૩િ-૪ પુણ્ય-પાપને પ્રભાવ ત્યાં વસતા અન્ય લેકે તે ઘરનાં માલિકને કઈ વખત કુલ નીચકુલને કહે છે. કોઈ વખત તેનામાં માનવતા છે એમ કહે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36