Book Title: Jain_Satyaprakash 1943 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મી અંતરીક્ષપાનાથને ઇલ f કાચે તાંતણે વિંટી તામ, કેઈને ન કહીશ મારું નામ, ત્રણ દહાડાના જાયા જેહ, વડ વાછરડા તરજે તેહ. ૩૧ હું સીખામણ દઉં છું ઘી, પાછું મ જેજે તું મુજ ભણી; ઇસ્ટે સુપન લહી જાગ્યે રાય, પ્રહ ઊઠી હરખે મન માં ૨ કરી સજાઈ જે છમ કહી, આવ્યા તે જલ પાસે વહી; તવ જલ મધ્ય ખણાવે જામ, પ્રગટયા પાસ અચલ અભિરામ. ૩૩ કાચે તાંતણે વીંટી તાંમ, આવી બેઠા ત્રિભુવન સ્વામ, પાસ પધાર્યા કઠે કૂઆ, ઓચ્છવ મેરુ સમાન જ હુઆ. ૩૪ જોતરીયા જોડી વાછડા, ખેડા વિણ તે ચાલે છડા ગાય કામનિ પહેરી પટકૂલ, વાજે ભૂગલ લેરી ઢોલ. ૩૫ પ્રઢિ પ્રતિમા ભારે ઘી, પાલખી છે મલોખાં તણી, રાજા મન આ સંદે, કિમ પ્રતિમા આવે છે એહ. ૩૧ વાંકી દષ્ટિ કરી આરંભ, રહી પ્રતિમા થિર થાંનિક યંભ. રાજા લેક ચિંતાતુર થયા, એ પ્રતિમા યિર થનક રહ્યા. હું સૂત્રધાર સલાવટ સાર, તેહિ આપે અરથ ભંડાર આલસ અંગ તણું પરિહરે, વેગિ કરી જિનમંદિર કરો. તે સુવાવટ જે રંગરસાલ, કીધે જિનપ્રાસાદ વિસાલ, ધજા દંડ તેરણ થિર થંભ, મંડપ માંડયા નાટારંભ. જા પબાસણ કીધું છે જિહાં, એ પ્રતિમા નવિ ગેસે તિહાં, અંતરિક ઉંચો એટલે, તલ અસવાર જાય તેટલે.. ૪૦ સપ્તણિ મણિ બેઠા પાસ, એલગરાય મન પુગી આસ; " પૂજે પ્રભુને ઉખેવે અગર, શ્રીપુર નામે વાસ્તુ નગર. ૪૧ રાજા રાજલક કામિની, ઓલગ કરે સદા સ્વામિની; સેવા કરે સદા ધરણું, ( વળી ) પદ્માવતી મન આણંદ. ૪ર આવે સંઘ તે ચિહું દિસિતણુ, મંડપ ઓચ્છવ માં ઘણા લાખેણી પ્રભુ પૂજા કરે, મોટા મુગટ મનહર ભરે. ૪૩ આરતિસર (?) મંગલમાલ, ભૂગલ ઝલ્લર ઝાકઝમાલ; આજ લગે સહુકો ઈમ કહે, ઈક રે ઉચિ તે રહે જ આર્ગે તે જાતે અસવાર, જ્યારે એલગરાય અવતાર છ જિમ જયં તિમ તે સહી, વાત પરસ્પર સદગુરએ કહી જ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36