Book Title: Jain_Satyaprakash 1943 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિ શ્રી લાવણ્યસમયવિરચિત શ્રી અંતરીક્ષપાર્શ્વનાથ છંદ સમ્રાહકશીયત સારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ સરસ વચન દિયો સરસતી માય, બલિટું આદિ જન્મ વિખ્યાત અંતરિક્ષ ત્રિભુવનને ધણી, પ્રગટિ પાસ જિણેશર ભણી. ૧ લંકધણ જે રાવણરાય, ભગનિપતિ તેહને કહેવાય; પરદુષણ નામે ભૂપાલ, અહર્નિશ ધર્મત પ્રતિપાલ. સુગુરુ વચન સદા મન ધરે, ત્રણ કાલ દેવપૂજા કરે, મન આખડિ ધરિ છે નેમ, જિન પૂજા વિણ જમવા નેમ. ? ઈકવાર મન ઉલટ ધરી, ગજરથ પાયક તોજ તુરી; ચઢયે રવાડી સહુ સંચરે, સાથે દેરાસર વિસર: દેરાસર વિણ ચિંતે ઈસ્યું, વિણ દેરાસર કરવું કિરયું; રાય તણિ મન એ આખડિ, જિન પૂજ્યા વિણ નહિ લે સુખી.. ચ દિવસ દશ બારે ઘડિ, પ્રતિમા વિષ્ણુ લાગિ ચડવડિ કયો એકઠાં વેલું ને છાણ, પ્રતિમાનાં આકાર પ્રમાણ નહિ એકે બીજી આસન, પ્રતિમા નિપાઈ પાસની તે કરતાં નવિ લાગિ વાર, થાપી મહામંત્ર નવકાર પંચ પરમેષ્ઠિનું લહી ધ્યાન, કરિ પ્રતિષ્ઠા કરિ પ્રધાન આવ્યે રાજા કરી અઘેલ, કેસર ચંદન સુકડ થેલ. પ્રતિમા પૂજિ લાગ્યો પાય, મન હરખે ખરદૂષણ રાય; પ્રતિમા દેખી હોયડું ઠરે, સાક સહિત ભલાં ભેજન કરે. દેરાસર જોઈ મનમાં હસે, પ્રતિમા દેખી મન ઉલસે; તેહ જ વેલા તેહ જ ઘડી, પ્રતિમા વા તણી પરે જડી. ૧૦ બંધ કરી ખરદૂષણ ભૂપ, પ્રતિમા મેહેલી તવ જલ કૂપ; ગયો કાલ જલમાંહે ઘણે, પ્રતિમા પ્રગટે તે પદ સુણે. ૧૧ એલગપુર એલગ રાય, કુષ્ટિ છે. ભૂપતિની કાય; ન્યાયવંત નવિ દંડે લેક, પરથવી વરતે પૂન્ય સંયોગ. ૧૨ રાય તે અંગે મોટે રેબ, રણિ ભર નિદ્રાને નવિજેગ જેમ રેમ કીડા સંચરે, રાણી સરવે નિદ્રા પરિહર ૧૩ તે કીડાના ઠાંમ જ જેહ, તે વલી પાછા ઘાલે. તે જે નિ જાણે તેમને કાય; તસખી સકે અને અમે ૧૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36