Book Title: Jain_Satyaprakash 1943 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ 9 ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વિષે હું ઉપાંગ-મૂલ-અને છેદ સૂત્રોમાં ચરણુકરણાનુયોગ પ્રધાનપણે રાખ્યા. ઉત્તરાધ્યયન વગેરે સૂત્રોમાં ધર્માંકથાનુયાગ રાખ્યા. સૂર્યપ્રજ્ઞપ્તિ વગેરેમાં ગણિતાનુયાગ રાખ્યો. અને દૃષ્ટિવાદ નામના બારમા અંગમાં દ્રવ્યાનુયોગ પ્રધાન રાખ્યા. જે માટે કહેવાયું છે કેઃ विन्ध्यार्थमिति सूत्रस्य, व्यवस्था सूरिभिः कृता । पुरा चैक सूत्रे - भूदनुयोगचतुष्टम् ॥ એકદા સીમન્ધરસ્વામીજી પાસે ઇન્દ્રે નિગેાદ સ્વરૂપ સાંભળ્યું તે પછી પૂછ્યું' કે ‘ભગવન્ ! નિગાનુ... યથાર્થ સ્વરૂપ કહી શકે એવુ કાઇ હાલ ભરતક્ષેત્રમાં હશે ? ભગવાન સીમન્ધરસ્વામિજીએ આય રક્ષિતને બતાવ્યા. ઇન્દ્ર તેઓની પાસે આવ્યા અને નિગાનુ યથાર્થ સ્વરૂપ સાંભળી ખુશી થયા. વૃદ્ધ બ્રાહ્મણને વેષે આવ્યા હતા. પછીથી પોતાનુ આયુષ્ય પૂછ્યું. શ્રુતજ્ઞાનના બળે સાગરોપમનું આયુષ્ય બતાવ્યુ. સ્વરૂપ પ્રકટ કર્યું. સાધુ ગાચરી ગયા હતા. તેમની શ્રદ્ધા દૃઢ થાય માટે ઉપાશ્રયનું દ્વાર ફેરવી નાખી ગયા. સાધુએ આવ્યા. દ્વારા ફેરફાર જોઇ આશ્ચર્યું પામ્યા. આચાર્ય મહારાજે સ હકીકત કહી. મુનિઓને પશ્ચાત્તાપ થયા. આ પ્રસંગ મથુરામાં બન્યા હતા. પૂર્વે પણ શ્રી કાલકાચાર્ય મહારાજને આવેા જ પ્રસંગ થયા હતા. મથુરાથી વિહાર કરી શ્રી આ`રક્ષિતજી મહારાજ અન્ય સ્થળે પધાર્યા. ત્યાં મથુરામાં એક અક્રિયાવાદી નાસ્તિકવાદી આણ્યે. વાદ કરવા માટે ગેાષ્ઠામાહિલ ત્યાં આવ્યા તેવાદમાં તેને હરાવ્યેા. શ્રાવકાએ અત્યન્ત આગ્રહથી તેમને ત્યાં ચામાસું કરાળ્યુ. શ્રી આરક્ષિતજી મહારાજે પેાતાને અન્તિમ સમય જાણી શિષ્યસમુદૃાય ભેગા કર્યાં. શિષ્યાના મનમાં હતું કે આચાર્ય મહારાજ પાતાની પાટે ફલ્ગુરક્ષિતને કે ગાષ્ઠામાહિ ક્ષને સ્થાપન કરશે, કારણ કે તે બન્ને સમ્બન્ધિ અને યાગ્ય વિદ્વાન હતા. પરન્તુ આચાય મહારાજે કહ્યું કે જેમ ત્રણ ડામાંથી એકમાં વાલ ભર્યાં છે, બીજામાં તેલ ભયુ` છે અને ત્રીજામાં ધી ભર્યું છે; તે ત્રણેને ઊધાવાળી ખીન્નમાં ઠાલવીએ તે વાલ બધા નિક્ળી નય, તેલ ચેાડુ ઘણું નીતરવા જેટલુ રહી હય, અને શ્રી ભ્રૂણું જ રહી જાય, તેમ હું દુલિકાપુષ્યમિત્રને ભણાવવામાં વાલઘટની જેવા થયા છું. મારુ સર્વ જ્ઞાન મે તેને આપી દીધું છે. ફલ્ગુમિત્રને માટે તેલના ઘડા તુલ્ય બ્રુ ને ગાઢામાહિલને માટે ઘીના ઘડા જેવા છુ. મારી પાટ ઉપર હું દુલિકાપુષ્યમિત્રને સ્થાપન કરું છું. તમે સર્વ મારા પ્રત્યે જેવે વિનય દાખવતા તેવાજ, તેથી પશુ અધિક–વિનય તેમના પ્રત્યે દાખવજો. દુલિકાપુષ્પમિત્રને પણ ગચ્છ અને સંધને સાચવવાની ને તેમને પ્રેમ પ્રાપ્ત કરવાની સૂચનાઓ આપી તે સ્વર્ગે સિધાવ્યા. દુર્ગં લિકાપુષ્યમિત્રે પશુ સમુદાયને વશ કર્યાં અને તેમનું સ્થાન ખૂબ દીપાવ્યુ. ગચ્છે પણ ખૂબ વિનય કર્યાં. શ્રી ગાષ્ઠામાહિલની આકાંક્ષા હતી, કે હું પાટે આવીશ, પણ તે અપૂણૅ જ રહી, તેથી તે આકાંક્ષાનું સ્થાન ઈર્ષ્યાએ અને વિદ્વેષે લીધું, ચામાસુ પૂ થયે તેઓ દુલિકાપુમિત્ર પાસે આવ્યા. તેઓશ્રીએ ઉચિતતા ખૂબ સાચવીસ પણુ આ અતડા જ રહ્યા અને છિદ્ર જોવા લાગ્યા. અને છેવટ નિહ્નવ તરીકે બહાર થયા. તેમની નિદ્ભવતાના બીજુંકા હવે પછી તપાસીશું. (ચાલુ) ૧. ફલ્ગુમિત્ર તેમીના ભાઇ થાય અને ગાષ્ઠામાહિલ મામા થાય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36