Book Title: Jain_Satyaprakash 1943 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૮૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૯
કાટવાલાને પણ શાસનદેવીએ તમ્ભિત કરી દીધા. રાજાને ખબર પડી એટલે રાજા ત્યાં આવ્યા. સુન્નત શ્રેષ્ઠીએ રાજાજીનું' બહુમાન કરી તેમને સવૃત્તાંતથી વાકેફ કર્યાં, અને ધર્મના ઉપદેશક વચનેા કહ્યાં. રાજા પણ હર્ષિત થયા. સુન્નતે કહ્યું કે ચારેને બંધનથી મુક્ત કરી. રાજાએ તે સ્વીકાર્યું. બાદમાં શાસનદેવીએ તલારક્ષા અને ચૌરને છેડી દીધા, સૌને બંધનથી મુક્ત કર્યાં, અને શ્રેષ્ઠીએ કુટુમ્બસહિત પારણાં કર્યાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકવાર આખા નગરમાં એકાએક દાવાનલ સળગી ઊઠયા. નગરના લેકા આમ તેમ નાસભાગ કરવા લાગ્યા. સુવ્રત શ્રેષ્ઠી પૌષધમાં હોવાથી લેશમાત્ર ડગ્યા નહીં. જોતજોતામાં આખું નગર અરણ્યની જેમ બળી ગયું. પણ સુન્નત શ્રેષ્ઠીનુ સર્વસ્વ અવલિત રહ્યું. પ્રભાતમાં દાવાનલ શમી ગયા. સમુદ્રમાં દ્વીપની માફક માત્ર સુવ્રત શ્રેષ્ઠીનાં ઘરબારને સુરક્ષિત જોઇ અધા નગરવાસી સુવ્રત શ્રેષ્ઠીની ભૂરીભરી પ્રશંસા કરવા લાગ્યા.
સુત્રત શ્રેષ્ઠીને મૌન એકાદશી આરાધતાં અગિયાર વર્ષ અને અગિયાર મહિના પસાર થઈ ગયા. બારમે વર્ષે મેટું ઉજમણું માંડયું. તેમાં મુતાલા, રત્ના, શ ંખા, પ્રવાલા, સુવણું, રૂપુ, તાંબુ, પિત્તલ, કાંસુ, પટ્ટકુલા અનેક પ્રકારનાં ધાન્યા, પકવાન્તા, શ્રીફલા, દ્રાક્ષેા, ફ્લા, સેાનારૂપાનાં ફુલ, અશેકાદિનાં પુષ્પો, ઇત્યાદિ અનેક વસ્તુ અગિયાર અગિયાર જિનેશ્વરની આગળ મૂકી. આ રીતે વિસ્તાર પૂર્વક ઉદ્યાપન કરી સંધપુજન સાધર્મિક વાત્સલ્ય કરી મનુષ્યજન્મને કૃતા કર્યાં.
હવે સુવ્રત શ્રેષ્ઠી વૃદ્ધાવસ્થાએ પહેાંચ્યા. એકદા રાત્રિમાં તેમને નિદ્રા આવતી ન હતી, અને મન ધર્માવિચારણામાં ચઢી ગયું હતું. તેમને થયું: મેં શ્રાવકન્નત પાલ્યું, મૌન એકાદશીને રૂડી રીતે આરાધી, સંસારના વૈભવ પણ ભાગવ્યા, પુત્રરત્નને પણ રમાડયા, હવે તે મારે માત્ર એક જ કાર્ય આ જન્મમાં કરવાનું બાકી રહ્યું છે. જે માગે મારા પૂજ્ય પિતાશ્રી પધાર્યાં તે જ માર્ગે જવા હવે મારું મન તલસી રહ્યું છે. યારે મને સદ્ગુરુને સમાગમ થાય અને હું સસ્વ તજી દઈને દીક્ષા સ્વીકારુ અને મારા આત્માનું કલ્યાણ સાયું. શેઠે મા ભાવનામાં તે ભાવનામાં આખી રાત્રી પસાર કરી. સદ્ભાગ્યે પ્રભાતમાં જ ખબર આવી કે નગરના ઉદ્યાનમાં ચાર જ્ઞાનના ધારક ગુણસુન્દર આચાય પરિવાર સહિત પધાર્યાં છે. આખી નગરી દનાર્થે ઉલટી છે. સુવ્રત શ્રેષ્ઠી પણ પરિવાર સહિત ત્યાં ગયા. આચાર્ય મહારાજે સયમ માની ખૂબ જ પુષ્ટિ કરતાં જણાવ્યું કે—
चारित्ररत्नान्न परं हि रत्नं, चारित्रवित्तान्न परं हि वित्तम् ॥ चारित्रलाभान्न परो हि लाभ-, चारित्रयोगान्न परो हि योगः ॥१॥ दीक्षा गृहीता दिनमेकमेव, येनोग्रचित्तेन शिषं स याति ॥ न तत् कदाचित्तदवश्यमेव, वैमानिकः स्यात् त्रिदशप्रधानः ॥२॥
ka
ચારિત્ર રત્ન જેવું ખીજું કાઈ રત્ન નથી. ચારિત્ર, ધન જેવું ખીજું કાઈ ધન નથી, ચારિત્ર લાલ જેવા ખીને કાઇ લાભ નથી, અને ચારિત્ર ચેાગ જેવા બીજો ક્રાઇ યેાગ નથી. એક દિવસનું ચારિત્ર પણ જો સમ્યગ્ પ્રકારે ઉગ્ર ચિત્તથી પાળ્યું હોય તે જીવ મુક્તિમાં જાય છે. કદાચ કાલની પ્રતિકુલતાને લઇ મુક્તિમાં ન જાય તે। પશુ અવશ્ય પ્રધાન એવે વૈમાનિક દેવ તા થાય છે જ.
'
આ રીતે ગુરુ ભગવંતની દેશના સાંભળીને સુવ્રત લાગ્યાઃ “ હે ગુરુ ભગવંત ! હું એ ભાગવતી પ્રત્રજ્યા
"
શ્રેષ્ઠી અને હાથ જોડી કહેવા સ્વીકારવા ચાહું છું એટલે ઘરના
For Private And Personal Use Only