Book Title: Jain_Satyaprakash 1943 05 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચકલ્યાણક મહેસવ-સ્તવન [૨૭] પિતા નિજ નિજ આવાસ, નૃપ નિરખેં વિહાણે ઉલ્લાસ ભૂપતિ મન હરી ખિત થાય, કરે જનમમેચ્છવ વલી રાય, જબ ( ૭ ) ત્રીજી-દીક્ષા કલ્યાણુક હવે લોકાંતિક સુર કહે બુઝે ભગવંત, પ્રભુ અવધિઈ દેખેં ભેગ–કરમને અંતર તબ દાન સંવછરી દેતા વાંછિત તંત, હય ગય મણિ માણિક પૂરે દેવ મહંત. ( ૧ ) પૂરે દેવ મહંત તે લાવિ વરંવરી ઘોષાવે, એક કેડી આઠ લાખ નિરંતર લેખ દાનને થા; વરસમાં ત્રિશ્યસે કોડ અઠયાસી ઉપર એંસી લાખ; કંચન વરસી જગ ઉરણ કરેં કલ્પવૃત્તિની ભાષ. ( ૨ ). દિક્ષા અવસરે હવે આસન ઈદ્રનું ડોલે, ભવઅવધિ પ્રયુંજે અવસર લહી ઈમ બેલેટ જિન-દીક્ષા મછવ કરવાને અમે જાણ્યું, સહુ સુણજે દેવા લાભ અનંત ઉપાસ્યું. ( ૩ ) લાભ અનંત ઉપામ્યું દેવા ઈમ કહીને તિહાં આવે, રજત કનક મણિ મન્મય કેરા કલસ અધિક સેહાવે; cવરાવી સિબિકા બેસારી વનખંડે જિન લાવેં, શુભ થાનક ઉતરવા કારણ શિબિકાને તિહાં ઠાવે. ( ૪ ) હવે જિન નિજ હાથે આભૂષણ ઉતારે, માનુ કર્મ નીકળે તિમ શિર-કેશ બિડાયેં; પછે સહમ ઈદે કોલાહલ તિહાં વારે, પ્રભુ સામાયકને કરે ઉચ્ચાર તિવારે. ( ૫ ) કરે ઉચ્ચાર તિવારે પ્રભુને ઉપજે ચોથું જ્ઞાન, ખંધું ઈદ્ર વસ્ત્ર એક મૂકે લાખ ભૂલનું માન; પ્રભુ તિહાંથી હવે આગલ વિચરે દરીમાંથી હરિ જેમ;૩ - સહુ નિજ નિજ થાનક વલી આવે તૃતીય કલ્યાણક ઈમ. (૬) ૧. વિહાણે પ્રભાતે. 2. ઉરણ=ણુરહિત-દેણારહિત. ૩. દરી ગુફા, હરિ સિંહ-ગુફામાંથી સિંહ નીકળે તેમ (પ્રભુ સંસારરૂપી અંધારી ગુફામાંથી બહાર નીકળ્યા અને પૃથ્વીતલ ઉપર વિચારવા લાગ્યા). રાજપાટને ત્યાગ કરી દીક્ષા ગ્રહી ચાલી નિકળતા જિનેશ્વર માટે આ ઉપમા બરાબર ઘટતી છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38