Book Title: Jain_Satyaprakash 1943 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવી મદદ પૂજ્ય મુનિમહારાજ શ્રી યોાભદ્રવિજયજીના સદુપદેશથી વલસાડમાંથી આ માસમાં નીચે મુજબ નવી મદદ મળી છે. તે માટે અમે પૂજ્ય મહારાજશ્રાને તેમજ મદદ મેાકલનાર ભાઇઓને આભાર માનીએ છીએ. ૧૫] શેઠ કપૂરચંદ હીરાચંદ તરફથી ભાઇ શ્રી ચંદ્રકાન્તના નવપદઆરાધન નિમિત્તે. ૧૦] શ્રીમતી ગુલાબબેન, હા. શેડ નગીનચંદ ઝવેરચદ, સ્વીકાર ૧ સગુણાનુરાગી શ્રી કપૂરવિજયજી લેખસ’ગ્રહ, ભાગ ડ્રોમહેાપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત જ્ઞાનસર વિસ્તૃત ભાવાર્થયુક્ત), પ્રકાશક શ્રી કરવિજયજી સ્મારક સમિતિ, ગાપાળભુવન, ત્રિ-સેસસ્ટ્રીટ, મુબઈ, પૃષ્ઠ સખ્યા ૫૩૨, મૂલ્ય-બાર આના. ૨. ખંભાતના ઇતિહાસ અને ચૈત્ય—પરિપાટી—( ચૈત્ય વ્યવસ્થાપક સમિતિ ખંભાતનો ત્રિવાર્ષિક હેવાલ ), પ્રકાશક-શ્રીસ્ત ંભતીર્થ જૈનમંડળ, તાંબાકાંટા, મુંબઈ ન-૩, પૃષ્ઠ સંખ્યા ૮૨. મૂલ્ય-ચાર આના. ૩. રાજનગરથી સમેતિશખર યાને સ્પેશીયલમાં સાઠ દિવસ—લેખક શ્રી. મેાહનલાલ દીપચંદ ચેાકસી, પ્રકાશક-સુભદ્રાબેન કસ્તુરચંદ દીપચંદ, ખંભાત, પૃષ્ઠ સંખ્યા ૧૨૦, મૂલ્ય-ચાર આના. આ ત્રણે પુસ્તકા સિલિકમાં હશે ત્યાં સુધી જ્ઞાનભંડારા તેમજ પુસ્તકાલયાને દસ આનાની ટપાલની ટીકીટા મેાલવાથી નીચેના સરનામેથી ભેટ મેકલવામાં આવશે. શ્રી મેાહનલાલ દીપચંદ ચાકસી કે. તાંબાકાંટા, વહેારાના જૂના માળેા, ચોથે દાદરે, મુંબઇ–૩. સૂચના આ અંકની જેમ આવતા અંક પણ વખતસર ૧૫મી તારીખે પ્રગટ કરવાની ઇચ્છા છે. આમ છતાં અત્યારના અનિશ્ચિત સચાગેાના કારણે અક પ્રગટ કરવામાં વિલ ંબ થાય તે તે ચલાવી લેવા અને પત્ર લખીને તપાસ નહીં કરવા વાચકેાને વિનંતી છે. ય. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38