Book Title: Jain_Satyaprakash 1942 11 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨) ભટેવા પાર્શ્વનાથની ઉત્પત્તિનું સ્તવન | (દેશી) ઈમ ગીતારથ વાણી પરંપરા, સુણઈ ભાષઈ જે વૃદ્ધ યુતધારા ( ત્રુટક). શ્રતધરા ભાષઈ દેશ ઈડર ભાટુઅર એક ગામ છઈ તિહા વસઈ સુરચંદ શેઠ્ઠ જાણે, દાલિદ્રનું તે ઠામ થઈ; તસુ કેઈક કાલઈ, પુણ્ય ગઈ, પ્રતિમા ઘરિ પરગટ થઈ, ઘણી લાછિલીલા શેઠ પામે, દલિદ્ર દશા દૂજિં ગઈ. ૨ ઘણા દિવસ પ્રતિમા તસુ ઘરિ રહી, રાય ઈડરિયે તે પ્રવૃત્તિ લહી. ( ક ) લહી પ્રવૃત્તિ પાસ કેરી, સેઠનઈ ચરમુખ કહઈ, મુઝ આપિ પ્રતિમા પાસ કરી, જે ઘરિ તુઝ પરત વહઈ સેઠ કહઈ, “એ કિંમ આપું ? જીવ સમાણી જે અછઈ.” તવ ભૂપ ભાઈ “બલઈ લેહ્યું.' સુણી સેઠ ડર્યો પછઈ. ૩ (દેશી) ધસમસ સેઠિ રે પ્રતિમા ભય ઘણુઈ, ક્ષેત્રઈ ભંડારી રે રામ પટિલ તઈ. ( ગૂટક ) સુહડ લેઈ તવ ભૂપ આવ્ય, નિરખઈ, પ્રતિમા નવિ જડી, કૌધઈ કરી તસુ ગેડ લૂટયું, બહુ મતા હાથઈ ચઢી; તે ક્ષેત્ર માંહઈ ધાન્ય બહુ લઈ કૌટુંબિક સુખી થયે, જુઓ પાસ વસિયા પુણ્ય બહુ લઈ, ઘર તણે ખૂડો ગયો. ૪ ( દેશી ) પાટણ નયરનઈ પાસઈ ચંદ્રાવતી, રવિચંદ વ્યવહારી તિહાં શુભમતી. ( સૂટક ) શુભમતિ પણિ નિઃસ્વ જાણે, ધન પાખઈ મોટિમ કમી ? હિંગ તેલ મીઠું મરિચ વેચઈ, પેટ ભરઈ ઇમ કસમસી; જક્ષરાજ તુઠા સુપન આવી, કહઈ, સુણિ રવિચંદ એ, તુઝ ભાગ્ય ફલીઉં, દુખે દલીઉં, કારજ કરિ અવિલંબ એ. ૫ = ભાટુઅર ગામનઈ ગાંદરઈ જાણુઈ, રામ પટિલનું ક્ષેત્ર વખાઈ. તે માહઈ છઈ પાસ મૂરતિ, તિહાં તું વહિલે આવજે નયણે દેખાડું તુઝનઈ હું, પૂછ પ્રણમી ભાવજે.” પરભાતિ જાગ્યો સેઠ, સુપનું સાચું જાણી સંચર્યો For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36