Book Title: Jain_Satyaprakash 1942 11 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૬] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ ૮ એક વહિલ લેઈ, કેઈ ન જાણુઈ, તિણિ થાનકિ જઈ ઊતર્યો. ૬ ( દેશી ) તરુતલઈ પ્રતિમા રે દીઠી સહામણું, પૂછ પ્રણમી રે ભગતિ કરી ઘણું. વહિલ માહિ પાસ મૂરતિ લેઈ નગર નિજ આવીઓ, “ઘણુ સુખદાઈ હસ્યઈ તુઝનઈ, જક્ષઈ ઈમ સમઝાવિઓ. સંપત્તિ સારુ સેવ કરતે; એક દિન જક્ષ સુપનાંતરિ, પ્રાસાદ પાસ જિદ કેરે કરાવીઈ ઊલટ ભરઈ. ૭ | (દેશી ) સેઠ પયંપઈ રે, “કિમ હુઈ ધન વિના ?' તવ જક્ષ ભાખઈ રે, સુણ તું એકમના. મુક કેડિ આવે, ધન દેખાડું.” વેઈ ધન નિરખાવિઉં, મન આશ પૂગી, સેઠ હરખે, પાસ ભુવન મંડાવિઉં. ભલે રંગમંડપ, ઉત્તર તોરણ, પબાસણ સુપરિ જડયાં, નાટિક કરંતી પૂતળી બહુ ચંદ્રવદન અનોપમ ઘડ્યાં. ૮ (દેશી ) દંડ ધજા લહિયંતી ઉપરિ, કલસ ચડાયે મુહરતઈ શુભ પરિ. શુભ પરિં શ્રીપાસ થાયા ચૈત્ય ઉચ્છવ અતિ ઘણુઈ, પન્નર પાંત્રીસઈ આખાત્રીજઈ રમ્ય વાજિત્ર રણઝણઈ; પુવીમાં સુપ્રતાપ પ્રસર્યો, સંઘ આવતી ઊલટી, કરઈ પાત્ર જુગતિ, ભાવ ભગતિ મોટા દુખ જાઈ મટી. ૯ | (દેશી) વ્યવહારીનાં રે પાંચ સઈ ગાલાં, ભારઈ ભરીયાં ચલાવઈ ઉતાવલાં. ચૈત્ય આગલિ નીસર્યા, પ્રભુ પાસનઈ ભેટયાં નહી; જક્ષરાજ કો, શકટ થંભ્યાં, સુરવર કહઈ સુણિયે સહી, યત્ર કર્યા વિણ કીમ જાઓ ? આશાતના જિનની કરી તને ભેટ લેઈ પુરુષ આવ્યા, પાસ જિjદ આગલિ ધરી. ૧૦ પાસ ભટેવઉ નામ તિર્ણિ થયું, ગુણ ગાતાં મુઝ દુખડું સવિ ગયું ગયું દુખ સવિ જગત્રય કે, મહિમા મહીઅલ વિસ્તર્યો, ઝરણુ તવ સંબંધ લેઈ સંક્ષેપઈ મઈ ઊધ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36