Book Title: Jain_Satyaprakash 1942 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨]
પ્રવચન – પ્રશ્નમાલા
[૬૭ ]
-
--
--
કરવામાં (મુય કારણ શોધવામાં) શિયારી. ૯ ગણના પ્રમોશે (ચાલ રિથતિ) પારખવામાં કુલપણું. ૧૦ સંતોષ. ૧૧ દયા. દર મરણ પથારીમાં સૂતેલા દરદીને આશ્વાસન આપવું. ૧૩ દરદીના મરણ સમયને જાણવો. ૧૪ સત્યવચનાદિ ગુણોને ધારણ કરવા. ૧૫ રોગની દવા નક્કી કરીને રોગને ઇલાજ કરવામાં સાવધાની. આ પંદર ગુણોને ધારણ કરનાર વૈદ્ય ઉત્તમ ગણાય છે. બીજા કેટલાક ગ્રંથમાં ટૂંકામાં પાંચ ગુણ પણ જણાવ્યા છે તે આ પ્રમાણે-૧ આયુર્વેદનો અભ્યાસ. ૩ રેગના નિદાનાદિનું જ્ઞાન. ૩ જેને દેખતાં પ્રેમ ઉપજે. ૪ ધાર્મિક દૃષ્ટિએ અને વ્યાવહારિક દષ્ટિએ લાભ તરફ લક્ષ્ય રાખવું, એટલે દવા કરતાં કોઈ ઠેકાણે અર્થની પ્રાપ્તિ, કોઇક ઠેકાણે યશકીતિને લાભ, કઈક ઠેકાણે ધર્મની પ્રાપ્તિ એટલે દરદીની સ્થિતિ જાઈને ફી વગેરે લેવી-આ હકીકતને જાણવી. ૫ બહારથી અને અંદરથી પ્રસન્નતા. જે આ પાંચ ગુણોને ધારણ કરે તે વૈદ્ય કહેવાય. ઉત્તમ વૈદ્યોએ તે ખરાબ પોશાક, ૨ કઠોર પ્રકૃતિ (સ્વભાવ), ૩ અભિમાન, ૪ જ્યાં ધન મળે ત્યાં જવાને સ્વભાવ, ૫ બોલાવ્યા વિના દરદીને ઘેર જવું-આ પાંચ દેનો ત્યાગ કરવો જોઈએ. વૈધકનો ધંધો મુનિવરો ન જ કરી શકે, પણ સાધુ સમુદાયના રક્ષણાદિ તરફ લક્ષ્ય રાખીને પરમ ગીતાર્થ શ્રી આચાર્યાદિ મહાપુરુષોએ આયુર્વેદના અનુભવી જરુર થવું જોઈએ. આવા આવા અનેક મુદ્દાઓને લક્ષ્યમાં લઈને પૂજ્ય શ્રી ગણધર દેવોએ બારમા પ્રાણવાય” નામના પૂર્વમાં આયુર્વેદ (ચિકિત્સાપ્રક્રિયા)ની સંપૂર્ણ અને સ્પષ્ટ બિના જણાવી હતી. તેમજ શ્રી સ્થાનાંગસૂત્રના નવમા અધ્યયન વગેરે શાસ્ત્રોમાં રોગનાં નવ કારણે વગેરે બિન જણાવી છે. પૂજ્ય શ્રી સિદ્ધર્ષિગણિ મહારાજાએ પણ શ્રી ઉપમિતિભવપ્રપંચ કથામાં
ઘકની ટૂંક બિના જણવી છે. દ્રવ્ય વૈદ્ય અથવા દ્રવ્ય વૈદકનો અનુભવ આ ભવમાં છેડા અંશે ધર્મારાધનાદિમાં મદદગાર હોઈ શકે, પણ ભવભવમાં અપૂર્વ સુખ દેનાર તથા જન્માદિની ઉપાધિને તો ટાલવાને સમર્થ ભાવેવૈદ્ય અને ભાવવૈધકને અનુભવ છે. ૧૮૨. (ચાલુ)
“ત્તિ -વૈ” શક્તિ અર્થ [ પ વિવાર ].
लेखक 5. ડૉ. મ. થી. વતથમધિસૂરીશ્વરનોરથ
पूज्य मुनिमहाराज श्री. विक्रमविजयजी " स्थानकवासी जैन ' पत्रके ता. १९-१०-४१ के लेखमें प्रत्यालोचक सैलाना निवासी रतनलाल डोसी लिखते हैं कि-"ठाणाङ्ग वृत्ति तथा बृहत् : कल्पभाष्यके स्पष्ट प्रमाण आंखें खोलकर पुनः देख ले” इत्यादि । इन विषय में जानना चाहिए कि बृहत्कल्प में भी 'चैत्य' शब्दका अर्थ 'अईदप्रतिमायां देवबिम्बे' इस प्रकार किया गया है और स्थानांगमें
For Private And Personal Use Only