Book Title: Jain_Satyaprakash 1942 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અર્ જૈનધમી વીરાનાં પરાક્રમ [07] રાજ્યખટપટના વાયરા જેમણે જોયા નથી, દેશી રાજવીઓના પલટાતા સ્વભાવાની જેમને પરીક્ષા નથી એવા આ બાળા ભલા નવયુવાનેને સ્વપ્ને પણ એવા ખ્યાલ કયાંથી હોય કે તેમની સાથે આ રીતે ઇરાદા પૂર્વક પ્રપંચ રમાઈ રહ્યો છે! અલ્પ કાળમાં જ અપાયેલા વચનેની કિંમત કાડીની છે! અને રાજવીના હાવભાવ એકાદ કુશળ નેટના વેબદલામાં પરિણમવાના છે! તે સ્વદેશમાં સુખ ભોગવવા સારુ કે વીસરાયેલ સ્નેહબીજને સિંચન કરવા સારુ પાછા નથી ફરતાં પણ કેવળ યમરાજનું ભક્ષ્ય બનવા સારું પાછા ફરે છે એવી રાકા પણ તેમને કયાંથી જન્મે ? સુર્રિસંગે નળ બિછાવવામાં રાપૂર્ણ પણે ચતુરાઇ વાપરી હતી. પોતાના લિન હેતુ જરા પણ પ્રગટ થવા દીધા ન હતા. પ્રથમ પગલુ એણે પોતાના ચાલુ દિવાનને હાદા પરથી ખસેડવાનુ ભર્યું અને પછી એ અધિકાર અચ્છાવતના વશજને સોંપવાની તહેરાત કરી. આમ બીકાનેર વાસી જનતાના અંતરમાં પોતાના શુદ્ધ આરાયની સુંદર છાપ બેસાડી. Acharya Shri Kailassagarsuri Gyanmandir દરમિયાન ભાગચંદ અને લક્ષ્મીચંદ પોતાના રસાલા સાથે માતૃભૂમિની ભાગાળ આવી પહોંચ્યા. રાજવી તરફથી તેમના દરજ્જાને છાજે તેવું સ્વાગત કરવામાં આવ્યું. જનસમૂહમાં એની સચોટ છાપ એડી. કરમદ મત્રીના સમયમાં બનેલ બનાવ આ રીતે વિસ્મૃતિને વિષય બન્યા. માત્ર જનતા જ નિહ પણ ખુદ મત્રીશ્વરના વારસાને ઘડીભર લાગ્યું કે પિતાશ્રીની ↓ અસ્થાને હતી. પણ એમને આ ભ્રમ ઉઘાડા પડતાં વિલંબ ન થયા. ગમે તેટલે દેખાવ કરવા છતાં કિન્નાખારી છુપી રહી શકતી નથી. સુવર્ણ અને પિત્તળ વચ્ચે ભલે વહુની સમાનતા હોય, છતાં જ્યાં કસોટીએ ચઢાવાય કે તરત જ ઉભય વચ્ચે રહેલી ભિન્નતા ખુલ્લી પડે છે. સાણસામાં સાપ પકડાયા છે અને હવે છટકવાની એક પણ બારી ઉઘાડી નથી રહી એ જોતાં જ બીકાનેર નરેશે પાત પ્રકાશ્યું. અને પિતાને આપેલ કાલ પૂર્ણ કરવા કમર કસી. માંડ બે મહિના સુખમાં વ્યતીત થયા ત્યાં તે એક સવારે ઊઠતાં જ અચ્છાવત વંશના આ અંતિમ વારસાને ખબર પડી કે રાજાના મીઠા વચનની આકર્ષાઇ, મૃત્યુપથારી એથી ભાર મૂકી કહાડેલ પિતાના જે અંતિમ ઉદ્ગાર પ્રતિ દુર્લક્ષ્ય દાખવ્યું હતું, તે સાચા પડતા હતા. એટલે કે એ રાજાના ત્રણ હજાર સૈનિકાથી પોતાના આવાસ ધેરાયેલે દૃષ્ટિગોચર થયા. ટાંક મહાશયના શબ્દોમાં કહીએ તે— Now truth dawned on them in all its terrible reality. They instinctively realised the situation and preferred a glorius death to an ignominious surrender. આ જોતાં જ તેમની આંખ પરના પદંડા હડી ગયા, પિતાશ્રીની દીર્ધ દૃષ્ટિને ખ્યાલ આવ્યો. પણ આગ લાગી ચુકી હતી એટલે હવે કૂવા ખાવાનેા યત્ન નિક હતા. દૂધ ઢળાઇ ગયા પછી એ પર વિચારણા કરવી જેમ નકામી ગણાય તેમ થયેલ ભૂલ પર હવે વિમ –પરામર્શ કરવા બેસવું એ ફોગટ હતું. કાળા ને ડ ંસોલા નાગની ચૂડમાં તે બરાબર ફસાઇ ગયા હતા. તરત જ તેઓએ નિર્ધાર કરી લીધા અને વીરાના મેતે મરવાને સાંપડેલ યોગ વધાવી લીધા. પાતાના રાજપૂત અંગરક્ષકાના નાના સમૃદ્ધને લઇ તે સામના કરવા ખડા થયા. જો કે સખ્યામાં તે કેવળ પાંચસે જ હતા છતાં દરેકના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36