Book Title: Jain_Satyaprakash 1942 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આભાર અને વિનતી
શ્રી પયુ ધણ પર્વ પ્રસંગે અમે કરેલ વિનંતીથી અમને જે મદદ મળી હતી તે અમે ગયા અંકમાં પ્રગટ કરી હતી. તે પછી અમને જુદા જુદા સ ધ કે સદ્દગૃહસ્થા તરફથી નીચે મુજબ વધુ મદદ મળી છે.
પૂ. મુનિમહારાજ શ્રી દશ નવિજયજી આદિના સદુપદેશથી મળેલ મદદ. ૫૧) શેડ રતિલાલ વધ માન શાહ વઢવાણ કેમ્પ. (પાંચ વર્ષ માટે) ૧૧) શેઠ ત્રયંબકલાલ છગનલાલ ૧૧) શેઠ જયંતીલાલ મગનલાલ ૫૧) પૃ. ૫. સ. શ્રી. કીતિ મુનિજીના સદુપદેશથી જૈન જ્ઞાનશાળા, વેરાવળ (આમના
તરફથી ગયા વર્ષે ૨૧) અને ચાલુ વર્ષે ૩૦) મળી કુલ ૫૧) આવ્યા છે.) પ૦) પૂ. પ. મ. શ્રી ધર્મવિજયજી ગણિના સદુપદેશથી શેઠ આણંદજી કલ્યાણજીતી.
પેટી, વઢવાણ શહેર. ૨૫) પૂ. આ. ભ. શ્રી. વિજયગ'ભી રસૂરિજીના સદુપદેશથી જૈન શ્વે. સંધ, મંદસોર. ૨૧) પૂ. આ. ભ. શ્રી. વિજય કરતુરસુરિ જીના સદુપદેશથી જૈન સંઘ, પાલનપુર. 11) પૂ. મુ. મ. શ્રી. પ્રસાદચંદજીના સદુપદેશથી શેઠ દલસુખભાઈ ખુશાલચંદ
ઝવેરી, પાલનપુર ૧૦) પૂ. આ. ભ. શ્રી. વિજયલલિતસૂરિજીના સદુપદેશથી વીસા શ્રીમાળી બે નાત
તરફથી, માણસા. ૧૦) પૂ. મુ. મ. શ્રી. હેમેન્દ્રસાગરજીના સદુપદેશથી જૈન સંધ, વીસનગર. ૧૦) પૂ. મુ. મ. શ્રી. મંગળવિજયજીના સદપદેરાથી જૈન સંઘ, લુણાવાડા. ૧૦) પૂ. મુ. મ શ્રી. હેમેન્દ્રવિજયજીના સદુપદેશથી જૈન સંધ, મહેસાણા. પ) પૂ. ૫. મ. શ્રી. હિમ્મતવિજયજીના સદુપદેશથી એસવાલ જૈન પંચ, ધાણેરાવ.
આ રીતે મુનિસમેલનના ઠરાવને અનુલક્ષીને આ પૂજાએ સમિતિ માટે સદુપદેશ આપવાની જે કૃપા કરી છે તે માટે અમે તે પૂજાનો આભાર માનીએ છીએ. સમિતિ સમસ્ત શ્રી સંધની છે, અને દિવસે દિવસે સમિતિ પ્રત્યેનો પ્રેમ અને સહકાર વધતો જાય છે તેથી અમને હર્ષ થાય છે.
સમિતિને સહાયતા આપનાર તે તે સદૃગૃહસ્થા અને સોના અમે ઋણી છીએ.
અન્ય ગામના સદ્યા અને સદ્દગૃહસ્થા પણ અવસરે સમિતિને અવશ્ય સહાયતા માલશે એવી અમે આશા રાખીએ છીએ. અને ચતુર્માસ પૂર્ણ થતાં રોષકાળમાં વિહાર. દરમ્યાન સમિતિ માટે ઉપદેશ આપવાની અમે સર્વ પૂજય મુનિવર્યોને વિનંતી કરીએ છીએ.
વ્યવસ્થાપક.
સૂચના આ અંકની જેમ આવતા અંક પણ વખતસર ૧૫મી તારીખે પ્રગટ કરવાની ઇચ્છા છે. છતાં અત્યારના અનિશ્ચિત સંચાગાના કારણે અક પ્રગટ કરવામાં વિલંબ થાય તો તે ચલાવી લેવા અને પત્ર લખીને તપાસ નહીં કરવા વાચકોને વિનતિ છે.
વ્યક
For Private And Personal use only