Book Title: Jain_Satyaprakash 1942 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૬૬ ]
શ્રી જેને સત્ય પ્રકાશ
[વર્ષ ૮
૯૬. પ્રશ્ન-આન્વીક્ષિકી એટલે શું?
ઉત્તર–શ્રીગૌતમ ઋષિ વગેરે બનાવેલા, તર્કના સ્વરૂપને જણાવનારા ન્યાય શાસ્ત્રોનો સમુદાય તે આન્વીક્ષિકી કહેવાય. ૯૬.
૯૭. પ્રશ્ન-૧૪ વિદ્યામાં ધર્મશાસ્ત્ર ગણાવ્યું છે, ધર્મશાસ્ત્ર એટલે શું ? ઉત્તર-ધર્મશાસ્ત્ર એટલે મનુષિ વગેરેએ બનાવેલ જે રકૃતિશાસ્ત્ર. ૯૭ ૯૮. પ્રશ્ન- અઢાર પુરાણનાં નામ કયાં કયાં ?
ઉત્તર-1 બ્રહ્મપુરાણ, ૨ પાપુરાણ, ૩ વિષ્ણુપુરાણ, ૪, વાયુપુરાણુ, " ભાગના પુરાણ, ૬ નારદપુરાણ, છ માર્કડેયપુરાણ, ૮ આયપુરાણ, ૯ ભવિષ્યપુરાણ, ૧૦ બ્રહ્મવિવર્ત પુરાણ, ૧૧ લિંગપુરાણ, ૧૨ વરાહપુરાણ, ૧૩ સ્કંદપુરાણ, ૧૪ વામન પુરાણ, ૧૫ મચપુરાણ, ૧૬ કૂર્મપુરાણ, છે ગરુડપુરાણ અને ૧૮ બ્રહ્માંડ પુરાણ. આ રીતે ૧૮ પુરાણનાં નામો શ્રકલ્પસૂત્રની દીપિકામાં જણાવ્યાં છે. ૯૮.
૯ પ્રશ્ન -કયાં કયાં કારણેથી રોગની ઉત્પત્તિ થાય છે?
ઉત્તર-નવ કારણોથી રોગની ઉત્પત્તિ થાય છે તે આ પ્રમાણે જાણવાં : ૧ એક આસને ઘણીવાર બેસી રહેવાથી અથવા હદ ઉપરાંત આહાર કરવાથી રોગ થાય. ૨ પિતાની પ્રકૃતિને પ્રતિકુલ વિષમ આસને બેસતાં અથવા અહિતકારી આયરાદિ કરતાં અથવા અજીર્ણ થતાં ભોજન કરવાથી રોગ થાય. ૩ ઘણો ટાઈમ નિદ્રા લેતાં રોગ થાય. ૪ ઘણું નાગવાથી રોગ થાય. ૫ ડલા (મલ) ની બાધા રોકતાં રાગ થાય. ૬ પિશાબની બાધા રોકતાં રોગ થાય. છ ગાન ઉપરાંત ચાલતાં અથવા બહુ જ વેગમાં ચાલતાં રોગ થાય. ૮ ટાઈમ-કટાઈમ ભજન કરવાથી અથવા પ્રકૃતિ વિરુદ્ધ ભોજન કરતાં રોગ થાય. અને ૯ , ઇાિના પ્રકોપને લઈને રોગ થાય એટલે શબ્દાદિ ભોગનાં સાધનોની સેવન કરવાથી
અથવા વિશેષ ભોગતૃષ્ણાને લઈને શરીરમાં ભયંકર ય વગેરે રોગ પ્રકટે છે. આ રીતે નવ કારણોથી રોગની ઉત્પત્તિ થાય છે એમ સમજીને ધર્માનુરાગિ ભવ્ય છાએ તે નવ કારણોથી અલગ રહીને પરમ ઉલ્લાસથી શ્રીજિન ધર્મની સારિવણી આરાધના કરીને માનવજન્મ સફલ કરવા. વિશેષ બિન-શ્રી સ્થાનાંગસૂત્રકૃતિ, શ્રાવકધર્મ નાગરિકાદિમાં જણાવી છે.
૧૦૦-પ્રશ્ન-મૂત્રની અને ઝાડાની બાધા ઘણે ટાઈમ રોકતાં કયો રોગ થાય ?
ઉત્તર--મૂત્રને ઘણે ટાઈમ રેકતાં આંખમાં દરદ ને ઝાડાની બાધા રોકતાં અચાનક મરણ વગેરે રાગ થાય. વિશેષ બિના શ્રી નિયુકિતમાં જણાવી છે. ૧૦૦.
૧૦૧ પ્રશ્ન-બીજા વૈદ્યકના ગ્રંથમાં રોગનાં ૬ કારણ કહ્યાં છે, તે કયાં કયાં ?
ઉત્તર-1 ઘણું પાણી પીવું. ૨ વિષમ એટલે ખાડા-ખડિયાવાળી જગ્યાએ સુવું, બેસવું વગેરે કરવું અથવા પ્રકૃતિને બગાડે તે આહાર કરે. અહીં રાજસી આહાર તથા તામસી આહાર પણ ગ્રહણ કરવો. ૩ દિવસે વિના કારણે વધારે ઊંઘવું. ૪ રાતે વિનાં કારણે વધારે જાગવું. ૫ પેશાબની બાધા રેફવી. ૬ ઝાડાની બાધા રેકવી. ૧૦૧.
૧૦રે પ્રશ્નવૈદ્યકશાસ્ત્રોમાં વૈદ્યને ૧૫ ગુણે કહ્યા છે, તે કયા કયા?
ઉત્તર- ૧. કાલ એટલે અવસરને પારખવો. ૨ મીડી વાણી. ૩ સ્વભાવમાં શાંતિ ૪ બાધી શરીરાદિમાં ગેખાશ, ને અંદરથી પવિત્ર એટલે જેનું દિવા નું હાય. પ. વૈદ્યકશાસ્ત્રનો અભ્યાસ સહિત અનુભવ. ૬ ચૈય. છ ધર્મપરાયણતા. ૮ રોગનું નિદાન
For Private And Personal Use Only