Book Title: Jain_Satyaprakash 1942 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ o૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષે ૮ પાંચપરમેષ્ઠિનમક્રિયાને પ્રભાવ એ રીતે અત્યંત ભારી હોવા છતાં પણ તેના ફળથી વંચિત રહી જવાનું મુખ્ય કારણ કાઈ હાય ! તે શ્રદ્ધાહીનતાદિ છે. શ્રદ્ધાહીન આત્માના હાથમાં આવેલા નવકારરૂપી ચિન્તામણિ નિષ્ફળ ય અગર નુકસાન કરનારા થાય તે તેમાં દોષ નવકાર કે તેના પ્રભાવને છૅ, એમ કમ કહી શકાય ? અધિકારી આત્માએને સારી પણ ચીજ આપવાની પરોપકારરત સત્પુરુષો સ્પષ્ટ શબ્દોમાં ના માંડે છે. પરમાપકારી ભગવાન ભિદ્રરિ મહારાજ જ એક સ્થળે ફરમાવે છે. ક~ Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘नैतद्विदस्त्वयाम्येभ्यो ददत्येनं तथापि तु । हरिभद इदं प्राह, नैतेभ्य देय आदरात् ॥ १ ॥ ઉત્તમ વસ્તુના માહાત્મ્યને જાણનારા સત્પુરુષ અયાગ્યને ઉત્તમ વસ્તુ આપતા જ નથી. તાપણુ ‘હિંદભદ્ર' આદરપૂર્વક જણાવે છે ક-કૃપા કરીને ઉત્તમ વસ્તુ અયાયને આપતા નિહ. કારણ કે ઉત્તમ વસ્તુની કરેલી સ્વલ્પ પણ અવજ્ઞા મેટા અનને માટે થાય છે. એ અનર્થથી બચવાને માટે જ મારુ આ કથન છે. નિહ કે મને કાઇના પ્રત્યે માત્સર્યાં છે. ચાગ્ય અને અધિકારી આત્માઓને તે તે પ્રયત્નપૂર્વક આપવી જોઈએ. પરન્તુ તેમાં પણ વિધિ જાળવવાની અત્યંત જરૂર છે. અયાગ્ય વિધિએ ગ્રહણ કરનાર યોગ્ય આત્માને ઉત્તમ વસ્તુ પણ એકાએક ફળીભૂત થતી નથી. નુકસાન કરનારી પણ થઇ પડે છે (પચમપરમેષ્ડિનમસ્કારના સાચા અધિકારી શ્રદ્ધાસ વગાદિ ગુણાથી વિભૂષિત પુરુષને છે, પછી તે સાધુ હા, સાધ્વી હેા, શ્રાવક હા, શ્રાવિકા હા કે ભદ્રક પરિણામી મિથ્યાદષ્ટિ હા. ઉપધાનાદિ તપ કરવા પૂર્વક, શ્રી મહાનિશીયાદ્રિ સૂત્રોના યાગાદહન કરનાર સંયમી, શુદ્ધ ચારિત્રના ખપી અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પ્રત્યે પરિપૂર્ણ આદર ધરાવનારા નિત્ય મુનિરાજના મુખથી ગ્રહણ કરેલો નવકાર એ જ વિધિપૂર્વક ગ્રહણ કલા ગણાય . એ રીતે વિધિ પૂર્વક અગર વિધિ પ્રત્યે સપૂર્ણ આદર ધારણ કરી, અવસર મળ્યે એ વિધિને સત્યાપિત કરવાની ધારણા રાખી ગ્રહણ કરવાવાળા આત્મા, નવકારદ્વારા યથેષ્ટ ફળ ન મેળવી શકે એ બને જ નહિ. આજના વિપત્કાળમાં મંગળ માટે, વિઘ્નવિનાશ માટે, ચારે બાજી અને દશૅ દિશાએથી મેઢુ ફાડીને ટાકીયાં કરી રહેલાં દુઃખરૂપી પિશાચાના મુખની અંદર ક્ષુદ્ર જન્તુની જેમ પીસાતાં બચી જવા માટે શુ કાઈ પ્રબળ સાધનની જરૂર નથી ? પ્રત્યેક વ્યકિત માટે, સ્ત્રી-પુરુષ માટે, ખાલક–બાલિકા સતે માટે એવા સાધનની અનિવાર્ય જરૂર છે. અને એવું પ્રબળ સાધન, અમેાધ સાધન, સર્વ ભયેાની સામે આત્માને સુરક્ષિત બનાવનાર અને સર્વ એક સરખું ઉપયોગી થઇ પડે તેવું સાધન શ્રીપ ચપરમેનિમક્રિયાથી ચઢીયાતુ બીજી કયું છે ? હોય તે તેને અપનાવવાની જરૂર છે. ન હોય તે ધુમાડામાં બાચકા ભરવાની જરૂર નથી. મધ્ય દરિયામાં ડુબતી વેળા તણખલાને વળગે બચી શકાતુ નથી, દુઃખસાગરમાં ડુબતી દુનિયાને બચાવી લેવા અને સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવ. શ્રી નવકાર સમાન બીજી કાઇ ‘Life loat' વનનાવ નથી. નાવ પણ તેમાં બેસનારને જ બચાવે છે, આક્તને નહિ. તેમ નવકાર પણ તેના આરાધકને બચાવે, અનારાધક કે વિરાધકને ન બચાવે એમાં કાને દોષ ? શ્રીનવકારતા નહિ જ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36