Book Title: Jain Satyaprakash 1938 11 SrNo 40
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ ४ ४] વૈરાટ નગરીને પ્રાચીન શિલાલેખ [ २७७ ] (२३) विमलमूरितत्पट्ट प्रकृष्टतम महामुकुट मंडन यूडामणीयमान श्री विजयदानसरितपट्ट!) पूर्वाचल तटीय । (२४).........वारण२६ सहस्रकिरणानुकारिभिः स्वकीय वचन चातुरीचमत्कृत कृत कश्मीर कामरूप । (२५) ...२८...मुल्तान काबिल बदकसा२९ ढील्ली मरुस्थली गुर्जरत्रा मालव मंडलप्रभतिकानेक जनपदा । (२६) .........(श्री द्वि) चरणनैक मंडलाधिपति चतुर्दश छत्रपति संसेव्यमान चरण हमाऊ नंदन जलाल३० । (२७) (द्दीन महम्मद) श्रीअकबर...३१...प्रदत्त......३२...वर्णितामारिफुरमान पुस्तक भांडागार प्रदान वंदी 133 (२८) ...... ३४......गीयमानं सर्वत्र प्रख्यात जगद्गुरु बिरुदधारिभिः । प्रशांतता निस्पृहता । (२९) ......कृता संविग्नता३५ युगप्रधानतायनेकगुणगणानुकृत प्राक्तन वनस्वाम्यादि सूरिभिः । सुवि (३०) हित चूडामणि सुगृहीत नामधेय भट्टारक पुरंदर परं गुरु गच्छाधिराज श्री श्री श्री श्री श्री श्री श्री श्री (३१) श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री हीरसूरिभिः स्थशिष्य सौभाग्य भाग्य वैराग३७ । (३२) ३८गांभिर्य प्रभूति गुणग्राम.........य ३४महामणागणरोहण क्षोणी। વિજયદાનસુરિ-પ૭ મા પદદ્ધર તેમનું જન્મસ્થાન જમાલા, જન્મ સંવત્ ૧૫૫૩, ૧૫૧૨ માં દીક્ષા. ૧૫૮૭ માં સૂરિપદ અને ૧૬૨૨ માં વરલીમાં સ્વર્ગ, તેમણે ખંભાત-અમદાવાદ-પાટણ-મહેસાણા, ગાંધાર બંદર આદિ અનેક સ્થાનોમાં ઉત્સવ પૂર્વક પ્રતિકાએ કરાવી હતી. તેમના ઉપદેશથી સૂરત્રાણ મહમદના મંત્રી મલી મો નગલેશ્રી સિદ્ધગિરિને છ મહીના સુધી કર-મુંડ વેરે માફ કર્યું હતું. જેથી સમરત દેશમાં કંકુમ પત્રિકાઓ મેલી અનેક ગામના સમસ્ત સં૫ એકત્ર મળ શ્રી શત્રુંજયની યાત્રા કરી અને મોતિએથી વાવેલ હતો. સૂરિજીના ઉપદેશથી ગાંધારના બાવક સા. રામજી અને અમદાવાદના સં. કુંવરજી આદિએ શત્રુંજય ઉ૫ર ચૌમુખજીનું અને અષ્ટાપદનું મંદિર બનાવ્યું અને ગિરનારના મંદિરને જીર્ણોદ્ધાર કરાશે. તેઓ મહાતપસ્વી અને રામ વિહારી હતા. આગમ-સિદ્ધાન્તના પારગામી હતા. અને ઘી સિવાયની પાંચ વિગચના ત્યાગી હતા. २७" कारण". २८ "स्तान". २४ "सा". 30 “ जलालो". ३१ " सुरवाण". ३२ " पूर्वोप". 33 "......". ३४ “दिबहुमान सर्वदोप". ५ “ संविज्ञता". ३६ (हित शिरोम). ५ " वैराग्य". 300. भार शासनामा गांभीर्य २०६ नथी. जयारे से शभा (औदा) 2. 36 “ हनीयमहामणी'. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44