________________ Regd, No. B. 3801 જૈિન સાહિત્યની આલમમાં ભાત પાડતું એ ઉત્તમ પ્રકાશન મેળવવા આજે જ ગ્રાહક બને શ્રી જૈન સત્ય પ્રકાશને શ્રી પર્યષણ પર્વ વિશેષાંક 26 પાનાના આ દળદાર વિશેષાંકમાં ભગવાન મહાવીર સ્વામી પછીના એક હજાર વર્ષના ઈતિહાસ ઉપર પ્રકાશ પાડતા વિદ્વત્તાભર્યા અનેક લેખો, ભગવાન ઐતિહાસિક વાર્તાઓ અને શિલ્પ સ્થાપત્યના લેખો તથા ચિત્રો આપવામાં આવ્યાં છે. આ વિશેષાંકની સૌ કોઈ મુક્ત કંઠે પ્રશંસા કરે છે. ( અભિપ્રાય માટે આ અંકની અંદર જુઓ) ઉચા કાગળ, સુંદર છપાઈ, છતાં છૂટક મૂલ્ય ટપાલ ખર્ચ સાથે) એક રૂપિઓ. બે રૂપિઆ ભરીને શ્રી જૈન સત્ય પ્રકાશના ગ્રાહક થનારને આ વિશેષાંક ચાલુ અંક તરીકે તથા એ ઉપરાંત બીજા 10 ચાલુ અંકે અપાય છે. અમૂલય તક ! ! { આજે જ મંગાવો! અત્યાર સુધીમાં બહાર પડેલાં બધાંય ચિત્રોમાં સૌથી ચઢિયાતું કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાંગસુંદર ભ. મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી નુ દેસાઈ પાસે તૈયાર કરાવેલું આ ચિત્ર પ્રભુની પરમ શાંત-માનરથ મુા અને પરમ વીતરાગ ભાવને સાક્ષાત્કાર કરાવે છે. આ ચિત્ર જોયા પછી એની અપૂર્વતા સમજાયા વગર નહીં રહે. દરેક જન ઘરમાં આ ચિત્ર અવશ્ય જોઈએ. 14" x ૧૦”ની સાઇઝ, જહા આર્ટ કાર્ડ ઉપર સુંદર છપાઈ અને સેનેટરી બેડર સાથે મૂલ્ય-આઠ આના. ટપાલ તથા પિકીંગ ખર્ચના બે આના વધુ. લખે- શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. (ગુજરાત) Jain Bhducation International, ...www.jainelibrorg