Book Title: Jain Satyaprakash 1938 11 SrNo 40
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 42
________________ ર૯ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ તેમાંના મેટા ભાગના લેખોમાં સુંદર માહિતીને સંગ્રહ તેમજ સમન્વય કરવામાં આવ્યું છે. અંકનું સંપાદનકાર્ય પ્રશંસા માંગી લે છે. પ્રજાબંધુ ૩૦-૧૧૩૮ જો કે આ ખાસ અંક પર્યુષણ પછી પ્રગટ થયેલ છે, છતાં એમાંની લેખ સામગ્રી અને પ્રભુશ્રી મહાવીર દેવનો સુંદર રંગીન ફેટ તેમજ મનહર ગેટઅપ જોતાં પ્રયાસ સફળ થયેલ છે એમ કહી શકાય. લેખ સામગ્રી ખાસ ધ્યાન ખેંચે તેવી અને જૈન ધર્મનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસુઓને સરસ બરાક પૂરો પાડે તેવી છે. લેખકગણુમાં ત્યાગી યાતે મુનિ વર્ગ તેમજ ગ્રહસ્થ વર્ગને સહકાર પ્રાપ્ત કરી જે કૃતિના સર્જન કરવામાં આવેલ છે તે પ્રત્યેક જૈને સંઘરવા લાયક છે. જેનયુગ. ૧૬-૧૦-૩૮ अहमदाबाद से प्रकाशित होनेवाले गुजराती मासिक 'जैन सत्य પ્રા” ઉષા ઉર્થ છે સાક્ષ એ ચા વિશેષજ્ઞ નિહા હે તમે २०४३०-८ पेजी के २२० पृष्ठ हैं। कागज छपाई अच्छी है । लेखों का भी अच्छा संग्रह है। श्री महावीर स्वामी का रंगीन चित्र बहुत ही मनोहर है । इस विशेषांक के उपलक्ष में सहयोगी को बधाई। વીરસદેશ ૨૫-૧૦-૩૮ ( અમને મળેલા કાગળમાંથી) પર્યુષણ અંક માંહેને શ્રી વીરપ્રભુને ફટે પ્રગટ કરવા બદલ ખૂબ જ અભિનંદન. એવા શાંત ફટાઓ વઢવાણના એક જન પેઈન્ટર શ્રી મણિલાલ વર્ધમાને ઘણું ચીતરેલા, પરંતુ અનેક દૃષ્ટિએ જોતાં એમ ચોક્કસ કહી શકાય કે આપના દ્રારા તૈયાર થયેલ આ ફેટામાં થોડીક સુધારણું થાય તે વીરપ્રભુનું અપૂર્વ એવું સર્વાગ સુંદર ચિત્ર તૈયાર થયું ગણાય. આ ફેટ મૂર્તિમાં ન માનનારને પણ ક્ષણભર મુગ્ધ કરે તે છે જ. અને યથાર્થ તીર્થકર કેવા હોઈ શકે તેની ઝાંખી કરાવે છે. ઘેર ઘેર પ્રભુ વીરનું આ સુંદર ચિત્ર પહોંચવું જોઈએ. પર્યાવરણ વિશેષાંક પણ સુંદર બહાર પડે છે. રાજપળ મગનલાલ વહેરા, મુંબઈ, ૨૯-૧૦-૩૮ તમારા “સત્ય પ્રકાશ ' માસિક સંબધી ડાક શબ્દો લખતાં મને ઘણે આનંદ થાય છે. મને એ દર મહિને નિયમિત મળ્યા કરે છે. એને પર્યુષણ પર્વ વિશેષાંક મને મળ્યો છે. એ વાંચીને મને ઘણો જ આનંદ થયો. એ માટે હું તમને અંતઃકરણ પૂર્વક અભિનંદન આપું છું. જૈન સમાજને આવા પત્રની ખૂબ જ જરૂર હતી. હું એ પત્રનું લાંબું અને ઉન્નત ભવિષ્ય ઈચ્છું છું. - પંન્યાસ શ્રી કલ્યાણુવિમળાજી( તેમના અંગ્રેષ્ટ પત્રમાંથી), ધાનેરા, ૨૧-૧૦-૩૮, www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44