________________
શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક સંબંધી વધુ અભિપ્રાય
(વર્તમાનપત્રના અભિપાયે)
અત્રેથી નિકતા જન સત્ય પ્રકાશ માસિકને આ વિશેષાંક જન સમાજ માટે ખૂબ જ આદરણીય અને શૈરવવંત ગણાય જૈન સમાજમાં અનેક પત્રો નીકળે છે તેમાં છેલ્લા પાંચ વર્ષના ખાસ અંકમાં આ ખાસ અંક સવિશેષ સમૃદ્ધ અને ઉપયોગી સામગ્રીથી ભરપુર ગણી શકાય. આ સાહસ માટે અમે તેના તંત્રીને અથાગ શ્રમ બદલ અભિનંદન આપીયે છીએ.
શરૂઆતમાં ભ. મહાવીરનું ત્રિરંગી ચિત્ર કલાની દૃષ્ટિએ સુંદર છે. ગચ્છને પ્રાચીન સંક્ષિપ્ત ઈતિહાસ, જૈનતીર્થો, ઇ. સ. પૂર્વે કલિંગમાં સરાક જાતિ, ચમકતે સીતારમાં ચંદ્રગુપ્ત, બિંદુમાર, સંપ્રતિ અને રાજા ખારવેલો પરિચય, આગનું પાચન (હી. ૨. કાપડીયા , ૧ હજાર વર્ષની ગુરે પરંપરા, આગમવાચના, કાલકાચાર્ય, જેન રાજાઓ, પ્રાચીન જન સ્થાપત્યો, કાઠીયાવાડમાં પ્રાચીન જૈન શિની ઉપલબ્ધિ, દશશ્રાવક, પાટલીપુત્ર, પાદચિન્હ, રાજાધિરાજ, ચેટક વગેરે અનેક ઐતિહાસિક, સાહિત્યિક બાબતથી સમૃદ્ધ અંક જૈન ધર્મની પ્રાચીનતા સમજવા માટે માર્ગદર્શક છે.
સ્થાનકવાસી જન તા. ૧-૧૧-૩૮ અમદાવાદથી ૩ વર્ષથી એ (શ્રી જૈન સત્ય પ્રકાશ) નામનું માસિકપત્ર છે. જૈન સમાજ તરફથી નીકળે છે. તેને ચોથા વર્ષના પ્રારંભને ૨૧૬ પૃને આ ખાસ દળદાર અંક છે. જેમાં ગુજરાતી અને હિન્દી ભાષાના ૨૬ લેખો અતીવ સંશોધન વિદ્વત્તા પૂર્વક લખાયેલ માલમ પડે છે..એટલું તે કહેવું જ પડશે કે આ અંકની લેખ સામગ્રી અતીવ વિપુલ છે અને દરેક લેખ વાંચવા યોગ્ય છે. કુલ્લે રદ લેખોમાં સરાક જાતિ, આગમોનું પાલેચ, ગુરૂપમ્પરા, જૈન રાજાઓ, કાલકાચાર્ય, પ્રાચીન જૈન સ્થાપત્યો, જન શિલ્પ, ધર્મવીર ચેટક, ૧૦૦૦ વર્ષનાં પાદચિહે, જેન આગમ સાહિત્ય, પાટલીપુત્ર વગેરે લેખો ઘણું જ ઉપયોગી છે.
વળી આ અંકની સુંદરતા ઉડીને આંખે વળગે તેવી છે. પારંભમાં ભ. મહાવીરનું રંગીન ચિત્ર છે. દષ્ટિથી અતીવ મનમેહક છે, તેમ જ જૈનશિલ્પનાં પ્રાચીન ૫ ચિને પણ સંગ્રહણીય છે. આ ઉત્તમ ખાસ અંક પ્રગટ કરવા માટે એના તંત્રી શા. ચીમનલાલ ગકળદાસ શાહ ધનવાદને પાત્ર છે.
દિગંબન ૨૧-૧૦-૩૮ કેટલાક જાણીતા જૈન લેખકોએ મુખ્યત્વે ઈતિહાસ વિષયક લેખો દ્વારા આ અંકને સમૃદ્ધ કર્યો છે. ઈતિહાસ સંશોધનમાં અને તેના અભ્યાસમાં જેને સારી પેઠે રસ ધરાવતા થયા છે એ આનંદ ઉપજાવે તેવી વાત છે; અને જૈનોના ધાર્મિક ઈતિહાસ સાથે દેશને રાજકીય તથા સામાજિક ઈતિહાસ જે રીતે ગૂંથાયે છે તે જોતાં જ તેના ઇતિહાસ સંશોધનથી એ દિશામાં દેશને સારી પેઠે લાભ થવાને
પણ સંભવ છે. આ અંકમાં એકંદરે ૨૫ લેખકોના હિંદી-ગુજરાતી લેખો છે અને Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org