________________
પરમાત મહાકવિ શ્રી ધનપાલનું આદર્શ જીવન
લેખક—મુનિરાજ શ્રી સુશીલવિજયજી. (ક્રમાંક઼ ૩૬ થી ચાલુ )
યજ્ઞ મારભ મંડપ
હિંસારાક્ષસીએ વિશ્વના ખુણે ખુણામાં કરીને પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું અને એને પ્રતાપે “સર્વભૂતાનુ '' એ માનવગણના અસાધારણ ધર્મ પર છાણી મૂકાણુંી હતી. પરિણામે માણસે નિષ્ઠુર-ધાતકી બન્યા હતા. પરસ્પર અમાનુષી વૃત્તિ ચલાવતા હતા. યજ્ઞાદિક જેવા મહ:ન ધર્મોનુષ્ઠાનેયમાં પણ નિરપરાધી પશુના પ્રાણી હામાતા હતા અને લેહીની નદીઓ વહેતી હતી, યજ્ઞાદિકમાં આન્ડ્રુતિ અપાતા નિરપરાધી પશ! બિચારાં હૃદયદ્રાવક આક્રંદ કરતાં આ ફાની દુનિયામાંથી વિદ્યાગિરિ પામતાં હતાં.
આ વખતે બ્રાહ્મણોની પ્રેરણાથી રાજા ભોજે એક મહાન યજ્ઞ કરાવવા માટે એક ભવ્ય મંડપ તયાર કરાવ્યે. તરેહતરેહનાં ચિત્રાથી મંડપને ધણા જ શણગાર્યો હતા. જ્યાં ત્યાં હારબંધ આરીસાએ! તરેહતરેહનાં ઝુમ્મરા, ઘટા, ધંટડી, વગેરેથી તે અતીવ રમણીય લાગતા હતા. મંડપના વિશાલ દરવાજા પર અ.સેપાલવ, આમ્રવૃક્ષ વગેરેના તારણો બાંધવામાં આવ્યાં હતાં. યજ્ઞ કરનારાઓને બેસવાનાં વિરામાસના ગઠવવામાં આવ્યાં હતાં. યજ્ઞમાં આહુતિ આપવાને માટે યજ્ઞકુંડ બનાવ્યા હતા, નિરપરાધી પશુએને બાંધવા માંટે મંડપમાં સ્તૂપ (થાંભલે ) રેાપાયે હતા. અલિદાન દેવાનાં સર્વ સાધના સજ્જ હતાં. જન સમુદાયને બેસવા માટે ચિત્ર વિચિત્ર ભિાનાં બિછાવવામાં આવ્યાં હતાં. એકંદર યજ્ઞમાઁડપની વિશાલતા, ભવ્યતા, સુંદરતા લોકનૃન્દને મંત્રમુગ્ધ કરી દે તેવી હતી.
યજ્ઞના પ્રરભકાલ
પ્રિયન કરેલે દિવસે યજ્ઞના પ્રારંભ કરવામાં આવ્યા. ધુપ વગેરેના સુગંધી ધુમાડાઓ ઉંચે ઉછળવા લાગ્યા. યજ્ઞકુંડમાં ધગધગતી જ્વાક્ષોએ એકમેકથને પેાતાને જાવલ્યમાન પ્રકાશ ચારે તરફ ફેકવા માંડી. બ્રાહ્મણ મંત્રાનાં ઉચ્ચારણા, ઉદ્વેષા પૂર્વક, ઉદાત્ત અનુદાત્ત સ્વરિત સહિત ઉચ્ચારવા લાગ્યા. ફલ, પુષ્પ, ધૃત વગેરેની આહુતિ અપાવા માંડી. મંડપ બહાર વાજિત્રાના દિવ્ય ધ્વનિ સંભળાવવા લાગ્યા. યજ્ઞ પૌષ્ટિક ધવલ-મંગલ ગીતો ગવાવા લાગ્યાં. થેકાનાં ટાળે ટાળાંના હર મતે ગયા. રાજા ભાજ પણ પેતાના પરિવાર સહિત આવું દૃશ્ય નિહાલતો આનંદમાં મગ્ન બની ગયેા. પૂર્ણાહુતિ, પશુને પાક
જેમ જેમ દિવસે પસાર થતા ગયા તેમ તેમ પૂણાહૂતિને સમય પાસે આવતા લાગ્યા. હિસારાક્ષસી પણ આનંદમાં મગ્ન બનેલી રવ ભક્ષની રાહ જોઈ રહી હતી. યાવદ્ યજ્ઞની અંદર આહુતિ આપવાને માટે મેવ (એકડા ) ને યજ્ઞમાંડપમાં લાવવામાં આળ્યે, સ્તૂપે બાંધવામાં આવ્યા. મરણ સમય નજીક આવેલ જાણીને મેષ થરથર ધ્રૂજતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org