Book Title: Jain Satyaprakash 1938 11 SrNo 40
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 35
________________ વેદ-વાકયો સંગ્રાહક—મુનિરાજ શ્રી સુશીલવિજયજી વિશ્વવંદ્ય ભગવાન મહાવીર પરમાત્માએ, ગૌતમાદિક જેવા સમર્થ અગિયાર સાક્ષરવા જે ચૌદે વિદ્યામાં નિષ્ણાત હતા, અનેક શિષ્યાથી પરિવરેલા હતા, સર્વજ્ઞપણાને દાવો ધરાવતા હતા, અનુભાવની પરાકાડાએ પહેોંચેલા હતા, અમુક અમુક વેદ-પદના અને યથાર્થ રીતે નહીં સમજવાથી તે સર્વે તે અર્થમાં સાયવાળા હતા, સહચરને પૂછીને સંશયને દૂર કરી શકે એમ હેવા છતાં પશુ તે માની લીધેલી સજ્ઞતાને ઝાંખપ લાગે એમ સમજી હૃદયસ્થ સંશય કાઈ આગળ વ્યકત કરતા ન હતાતેમને વેદનાં પદાને યથાર્થ રીતે સમાવી સન્માર્ગોમાં દોર્યા હતા એટલું જ નહીં પણ ત્રિપદી (૩૫ન્નેફ્યા વિદ્મદ્ ા ધ્રુવૈજ્ થા ) સમળાવી, દ્વાદશાઙ્ગીની રચના તેમની પાસે કરાવીને તેમને ગણધરપદથી અલંકૃત કર્યાં હતા. આ અગિયારે ગણધર કાળક્રમે કેવલલક્ષ્મીને વરી પ્રાંતે અજરામર પદને પામ્યા હતા. એ અગિયારે જણાને જે વેદ-વાકયોના અર્થ વિષે સશય હતા તે તથા તેનું સમાધાન કરનારાં બીજા વાયા, તેના શાંત અને યથાર્થ અર્થ સાથે મા નીચે સગ્રહવામાં આવ્યાં —— પ્રથમ ગણધર ઈન્દ્રભૂત્તિ ( જીવને સશય ) (१) “ विज्ञानघन पवैतेभ्यो भूतेभ्य: समुत्थाय ताम्येवानु विनश्यति, न प्रेत्यसंज्ञाऽस्ति ” ( विशेषा० बृहद्वृत्ति, पृ० ६६६, पंक्ति ५ ) ઇન્દ્રભૂતિએ કરેલા અ——માંગમાંથી માદન ક્તિની જેમ, ગમનાગમનાદિ ચેષ્ટાવાળા જે આત્મા તે પચ ભૂત (પૃથિવી, પણી, અગ્નિ, વાયુ અને આકાશ ) માંથી અથવા તે। વિકારભૂત ઘટપટાદમાંથી ઉત્પન્ન થઇને પુનઃ પંચ ભૂતમાં અથવા તેના વિકારમાં, જળમાં ક્ષુદ્ઘની જેમ, ક્ષય (નાશ) પામે છે. ( આથી ) મરીને પુનર્જન્મ નથી થતે. ( એટલે કે જીવ નથી. ) “ જીવ નથી '' એવા ઇંદ્રભૂતિના નિશ્ચયને રાકનાર શ્રુતિઃ << न ह (हि) वै सशरीरस्य प्रियाप्रिययोरपहतिरस्ति, अशरीरं वा वसन्तं प्रियाऽप्रिये न स्पृशतः ” ( विशेषा० वृ०, पृ० ६६६ पंक्ति ६-७ ) શરીરધારી જીવને પ્રિય અને અપ્રિયને વિયેાગ નથી, અથવા શરીર રહિત ને પ્રિય અને અપ્રિય સ્પર્શી શકતાં નથી. 66 स त्रै अयं आत्मा ज्ञानमयः ifTM. {) 33 ( कल्पसुबोधिका, व्या० ६० पू० ११५ ખરેખર તે આ આત્મા જ્ઞાનમય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44