Book Title: Jain Satyaprakash 1938 11 SrNo 40
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 32
________________ फलौधी-पार्श्वनाथजीके प्रतिष्ठापक ले. श्रीयुत भंवरलालजी नाहटा मारवाड का फलौधी-पार्श्वनाथ तीर्थ सर्वत्र प्रसिद्ध है। उस तीर्थराज के विषय में अधिक परिचय देना अनावश्यक है, क्योंकि सैंकडो वर्षों के प्राचीन प्रबन्ध, तीर्थकल्प, स्तवन, रास, स्तोत्रादि में पूर्वाचार्यों ने उसका प्रशस्त यशोगान किया है । उस जिनालय के निर्माता और प्रतिष्ठापक आचार्य महाराज कौन थे इस विषय में समय लेखक एकमत नहीं है, अतएव उन प्राचीन अभिप्रार्यों को विद्वानों के समक्ष उपस्थित कर निर्णय की ओर अग्रणी होना परमावश्यक है। चौदहवीं शताब्दी के सुप्रसिद्ध विद्वान प्रभावक जैनाचार्य श्री जिनप्रभसूरिजी महाराज अपने 'विविध तीर्थ कल्प' में फलौधी तीर्थ का परिचय देते हुए उस गांवकी प्राचीनता के विषय में लिखते हैं कि पार्श्वनाथ भगवान के यहां प्रगट होनेसे पूर्व वह ग्राम समृद्धिशाली और भगवान महावीर के मन्दिर से सुशोभित था और फिर उजड हो गया, जैसाकि निम्न अवतरण से प्रगट है: ___“ अत्थि सवालक्खदेशे मेडत्तय नगर समीवठिओ वीरभवणाई-नाणाविह देवालयाभिरामो फलबद्दी नाम गामो x x x सो वि रिद्धि समिद्धो वि कालकमेण उब्बसपाओ संजाओ।" વળી હે રાજન, આપણું પ્રાણ જેમ આપણને પ્રિય છે, તેમ દુનિયાના સર્વ પ્રાણીઓને પિતાના પ્રાણ પ્રિય હોય છે. નાનામાં નાની કડીથી માંડી મોટામાં મોટા હાથી સુધી, દરેકનો આત્મા એક સરખો છે. આ વાતને પૂર્વ મહર્ષિઓએ ધર્મશાસ્ત્રોમાં से आगे पढेशीने 'अहिंसाने। प्रयार यो छ भने से शत मतने हिंसाना માર્ગેથી પાછું વાળ્યું છે. ધનપાલના આવાં દયાગર્ભિત, શાસ્ત્રીય પુરાવા અને યુક્તિયુકત વચને આગળ રાજા ભોજને લેશ માત્ર પણ બોલવાનો અવકાશ રહ્યો નહીં, અને તેને સત્ય વસ્તુનો ખ્યાલ આવવા લાગે. આ ઉપરથી પરમહંત કવિ ધનપાલ જૈનધમી હેવાથી રાજાને રાજી કરવા માટે પણ ધર્મથી લેશ માત્ર વિરૂદ્ધ વચન પિતાના મુખથી બોલતા ન હતા એ વાત સિદ્ધ याय छे. युछे -"धर्मात् पथः प्रविचलंति पदं न धीराः" धार पु३॥ પિતાના ધર્મમાર્ગથી એક પગલું પણ ચલાયમાન થતા નથી. ગમે તેવા વિકટ પ્રસંગે ઉપસ્થિત થાય છતાં પણ જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં જ સ્થિત રહે છે. (अपूर्ण) www.jainelibrary.org For Private & Personal Use Only Jain Education International

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44