Book Title: Jain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir णमो त्थु णं भगवओ महावीरस्स શ્રી જૈન સત્ય પ્રકાશ વર્ષ ર ] શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક [અંક ૪-૫ વિક્રમ સંવત ૧૯૯૩ : - વીર સંવત ૨૪૬૩ કારતક-માગસર શુકલા પંચમી શુક્રવાર : સન ૧૯૩૧ નવેંબર-ડીસેમ્બર ૧૮ પ્રભુ શ્રી વીરને વંદન! पुढोवमे धुगइ विगयगेही, न सणि हिं कुञ्चति आसुपन्ने । तरिउं समुदं व महाभवोघं, अभयंकरे वीर अणंतचक्खू ॥ -श्री सूत्रकृतांग – ઉપજાતિવૃત્ત – આધાર પૃથ્વીસમ સર્વ કેરા; કર્મોતણી સૌ રજ ટાળનારા; દૂર થયાં છે અભિલાષ જેના; જરાય જે સંગ્રહને કરે ના; – પ્રજ્ઞા ઘણી વેગવતી જ જેની, સર્વત્ર, નીત્યે, સહુ જાણનારી; ઘણું મહાસંકટથી ભરેલા, સમુદ્ર જેવા ભવને તરેલા; જેથી બધા જીવ પ્રમોદ પામે, એવા હમેશાં અભયંકરા જે; છે કેવળજ્ઞાન સદાય જેને; સદા નમું શ્રી પ્રભુવીરને તે. [નીચે લીટીવાળા શબ્દ મૂળ ગાથાના અક્ષરશઃ અનુવાદ ઉપરાંતના છે ]. ઠ૮sces For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 231