Book Title: Jain Satyaprakash 1936 07 SrNo 13
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૨ wwwાન હીરવિહારસ્તવ * ૧૩ આબૂહીરવિહાર-પ્રતિ, મૂરતિ સુંદર સારા સરસતી માત પસાઉલિઈ, થુસિë હીરવિહાર | ૮ છે ઠવણી હીરવિહાર તીર્થ ભલું એ, પાટણ નયર મઝારિ તે, રાજનગરિ વલી પાદુકા એ, પંભનયરિ સુવિશાલ તુ છે ૯ છે સુરતિ નયર સાહામણું એ, જિહાં સંધ છઈ સુવિચાર તે જિનગુરુ આણુ શિરઈ ધરઈ એ, સમકિત રાયણ ભંડાર તે | ૧૦ શીલઈ થૂલભદ્ર જાણી ઈ એ, બુદ્ધિ અભયકુમાર તે લબ્ધિઈ ગૌતમ અવતર્યો એ, રૂપઈ નાગકુમાર તે છે ૧૧ છે વાચક નેમિસાગર વરુ એ, તેહ તણુઈ ઉપદેશ તો હીરવિહાર મંડાવી એ, સંઘ મનિ હર્ષ વિશેષ તે છે ૧૨ નિજામપુર પૂરવદિશિ એ, દિનકર જિહાં ઊગંત તે વિત વાવઈ વ્યવહારીઆ એ, આણ હર્ષ મહંત તે છે ૧૩ છે સંવત સેલ હેત્તર ૧૯૭૩ એ, પિસમાસ સુવિચાર તે વદિ પંચમી દિન નિમલ એ, શુભ વેલા ગુરુવાર તો છે ૧૪ છે પંડિત લાભસાગર વરુ એ, અભિનવે ધને અણગાર તે કરી આ પ્રતિષ્ટા નામ દીઠ એ, સુંદર હીરવિહાર તે છે ૧૫ છે ઠવણી હીરવિહાર મનહર દીસઈ, પિષત સુરનર નામ નહીં સઈ અમર ભવન સમજાણુઈ એ છે ૧૬ | વતુર પણ ઈ વલી ચક નીવાઈ, દેખત ભવિજન હર્ષ જ થાઈ - રાણપુરની માંડણ એ છે ૧૭ છે કારીગર તિહાં કામ ચલાવઈ, ચઉરંસિઈ વેદિકા સુહાવઈ પાદુ પીઠિકા જિનતણ એ છે ૧૮ છે ગુણવંત ગજથર બાંઠા નિશિદિનિ, કરણ કામ ની પાઈ એકમની થંભ સાગ સીસમતણ એ છે ૧૯ છે જાલી. અતિસુકુમાલી સેહઈ, સુંદર મદલ પષત મન મોહી ગોમટિ કલશ કનકતણા એ છે ૨૦ | શિખરિઇ દંડ વજા અતિ લહઈકઈ, સુંદર કુસુમ બંધ અતિ બહકઈ ચિત્રામણ સહામણ એ છે ૨૧ છે નવ ગેટ નવનિધિ સુખકાર, નલની ગુલમ સમ હીરવિહાર, તીર્થ મહિમા અતિ ઘણે એ છે ૨૨ છે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52