Book Title: Jain Satyaprakash 1936 07 SrNo 13
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 39
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ ૧૯૨ પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય पंडित जिनचन्द्रेण गोष्टि (ष्ठि) युतेन श्रीमता । देवनागगुरोमूर्ति (मूर्तिः) कारिता मुक्तिवांच्छता ॥ सं० ११९७ वैशा [ख] वदि १ પ્ર (સ) નઃ | પં. નિના थिरपाल: સુમંજરે: (શ્રાવ) (સાધુ) (શ્રાવ) (શ્રાવદ) સંવત ૧૧૯૭ના વૈશાખ વદિ ૧ ને દિવસે, (સાંરાવ ગામના) શ્રીષડેરકગ૭ના મંદિરમાં, ગોછીપદને ધારણ કરનાર અર્થાત મંદિરની સારસંભાળ રાખનાર અને મુક્તિતે ઈચ્છનાર શ્રીમાન પંડિત જિનચંદ્ર પોતાના ગુરુ શ્રીદેવનાગરસૂરિજીની આ મૂર્તિ ભરાવી. (૭) १० ॥ संवत् १११५ माण (घ) यदि ४ श्री આ લેખ આટલો જ લખીને અધુરો છોડી દીધો હોય તેમ લાગે છે. આગળ અક્ષરે લખેલા નથી. આ લેખવાળું પરિકર પ્રાચીન અને સુંદર કેરણીવાળું છે. છે. સાતમા નંબરનો લેખ, એ જ મંદિરના ગૂઢમંડળમાંના જમણી બાજુના ગખલામાંના પરિકર નીચે ખેદેલો છે. ૪. ઉક્ત સાંઢેરાવ ગામના નામ ઉપરથી ગંડેરક નિકલ્યો છે. ( પૃષ્ઠ ૩૨ નું અનુસંધાન ) દેવ દેવીઓ ઉત્તર વૈક્રિય સ્વરૂપ ધારણ કરી શકતાં હોવાથી, જોઈએ તેટલા હાથ વગેરે રચી શકે છે. આથી શ્રુતદેવતા કેટલીક વાર બે હાથવાળી તેમ જ કેટલીક વાર ચાર હાથવાળી આલેખાયેલી જોવાય છે. લખનૌના સંગ્રહસ્થાન નં. ૬માં બે હાથવાળી મૂર્તિ છે. આ મૂર્તિ બધી મૂર્તિઓમાં પ્રાચીન છે એવો નિર્દેશ શ્રીયુત ભટ્ટાચાર્યો “માલવીય સ્મારક ગ્રંથ” (પૃ. ૨૯૩) માં કર્યો છે. બિકાનેર રાજ્યમાં એક ચાર હાથવાળી મૂર્તિ છે. આની પ્રતિકૃતિ ઉપર્યુક્ત સ્મારક ગ્રંથમાં અપાયેલી છે. મૃતદેવનાનું નિર્વાણલિકામાં જે સ્વરૂપ રજુ કરાયેલું છે તે ઉપરથી તૈયાર કરાયેલી એની એક ત્રિરંગી પ્રતિકૃતિ આગમેદય સમિતિએ પ્રસિદ્ધ કરેલી સ્તુતિચતુર્વિશતિકા, ચતુર્વિશતિક તેમ જ શ્રી ભક્તામર સ્તોત્રની પાદપૂતિરૂપ કાવ્યસંગ્રહને દ્વિતીવિભાગ એ ત્રણે પુસ્તકમાં અપાયેલ છે. વળી આહુત જીવન જાતિ ના પ્રથમ વિભાગરૂપે પહેલી કિરણાલીમાંના આઠમા કિરણમાં પણ એક પ્રતિકૃતિ અપાયેલી છે. મૃતદેવતાના સંબંધમાં બીજી પણ કેટલીક બાબતો કહેવા જેવી છે અને મારા નિબંધમાં મેં એ વિચારી પણ છે, પરંતુ એ કોઈ પ્રસંગ મળતાં પ્રસિદ્ધિમાં મૂકવાનો વિચાર રાખતો હાલ તુરત તો હું વિરમું છું. ૧, જુઓ ચતુર્વિશતિકા (પ્લે. ૪૪)નું મારું સ્પષ્ટીકરણ પ. [ ૭૮-૮૦] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52