________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાચાર, -અલવરમાં સીટી ઈપ્રવમેંટ ટ્રસ્ટ ખાતા તરફથી ચાલતા ખાદકામ દરમ્યાન મગલખુજ માંથી એક આખું મંદિર જમીન માંથી મળી આવ્યું છે, જે શ્વેતાંબર જૈનાનું છે. આ મંદિરમાંથી મળતા શિલાલેખ પ્રમાણે તેની સ. ૧૬૪૫ની સાલમાં, સમ્રા અકબરના રાજ્યકાળ દરમ્યાન, આગ્રાનિવાસી હીરાનંદ નામના શ્રાવકે પ્રતિષ્ઠા કરી હતી. એક શિલાલેખ ૧૨૧૧ની સાલના પણ મળે છે. એ મદિરના મૂળનાયકજીનું નામ રાવણપાર્શ્વનાથ હતું એમ શિલાલેખ ઉપરથી મળે છે.
અલવર માંથી બીજે પણ એક શિલાલેખ જમીનમાંથી મળી આવેલ છે, જે સ. ૧૬૪રના છે અને જેમાં શ્રી જિનદ્રત્તસૂરિજીના નામનો ઉલ્લેખ છે,
સમિતિના પાંચ મુનિરાજોનાં સરનામાં— (૧) પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરિજી
છે. જૈનઉપાશ્રય જામનગર (કાઠીઆવાડ ) (૨) પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરિજી
ઠે. ન્યાતિનૌરા, સાદડી (મારવાડ ) (૩) પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયલાવણ્યસૂરિજી | ઠે. જેનઉપાશ્રય, પાંજરાપોળ, અમદાવાદ (ગુજરાત) (૪) પરમપૂજ્ય મુનિ મહારાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ
| ચોમાસાનું ગામ-પાડાવ ( મા વાડ ) ટપાલનું સરનામું
C/o પાસ્ટ માસ્તર, શિરોહા ( મારવાડ) (૫) પરમપૂજ્ય મુનિમહારાજ શ્રી દર્શનવિજયજી મહારાજ
ઠે. જૈનઉપાશ્રય, લાખણકાટડી, અજમેર (રાજપુતાના )
મુદ્રક અને પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, મણિ મુદ્રણાલય,
કાળુપુર, ખજુરીની પાળ, અમદાવાદ. 'પ્રકાશનસ્થાન : શ્રી જૈનધમ સ. પકાશક સમિતિ કાર્યાલય,
જેશિંગભાઈની વાડી, ધીકાંટા, અમદાવાદ,
For Private And Personal use only