Book Title: Jain Satyaprakash 1936 05 SrNo 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ ૨ સ્વ તી – ૫ જા અ ને જે નો લેખક-શ્રી સારાભાઈ મણિલાલ નવાબ (આર્કિયોલેજિકલ ડિપાર્ટમેન્ટ, વડોદરા) (ગતાંકથી ચાલુ) (૩) શ્રી સરસ્વતી હકાર ધુરા ઉચ્ચરણું, વેદ પુરાણ પછે વ્યાકર્ણ આગમ અંક કલા ઉધરણું, બ્રહ્માણી કીધા વિસ્તીર્ણ ૧ બાવન અક્ષર બાંધીયે ભારતિ ભંડાર આગે લગી ઉલીચતાં, પામી ન સકે પાર. પિંગલ ભરહ પુરાણ પઢિ, તિષ વૈદક જોઈ; બાવન અક્ષર બાહિરો, કÁ ન દીસું કેઈ. બાવનસું બંધીયે, વણ વિસ્તાર ભલે ભલે સા ભારેતી. જાણે જાણણહાર. ભાષા વાંણું ભારતી, સારદા સરસતિ; બ્રહ્માણી વાગેશ્વરી, આરાહો એક ચિત. અર્ધનારાચછંદ તે ઈક ચિત ચિત નિત નિત છહ જાપજે, જપ ષડગ ચક વાહિતા અભ્યાસ થાન ઉથપો; હીમાસરોજ માય સાય સ્વેત રૂપ સાસ્વતી સદા પ્રસન્ન એક મન સેવતાં સરસ્વતી. નમો અનાદિ સિદ્ધ છેડશ સ્વર સ્તથા, વિંજનાની વિણેત્રિસ અર્ધબિંદુ એકઠા ગયંદ કુંભ વર્જ વર્ણ એવમાદિ દીસતી, સદા પ્રસન - ૭ બ્રહ્મવેદ ભાવભેદ સરૂપ રૂપ વિસ્તરી, અનેકનેક દેસભાષ નામલેય નિસરી; સુગ્રંથ ગ્રંથ પંથ પંથ જુજુવા પ્રકાસતી, સદા પ્રસન્ ૦ ૮ સમુદ્ર થીર હીર ચીર કવેત કાંતિ શોભિતા, સદા શૃંગાર નવ સત અંગ અંગ એપતા; વિહંગ રાજ હંશ વેસ અંબરે ઉજાસતી, સદા પ્રસન્ન ૦ ૯ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46