________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આટલું યાદ રાખજે ! આવતી જ્ઞાન પંચમી-કાર્તિક શુકલા પંચમી શ્રી જેન સત્ય પ્રકાશ” નો અંક શ્રી મહાવીર નિવાણ વિશેષાંક'” તરીકે પ્રકટ થશે અને એ દળદાર અંક શ્રી જૈન સત્ય પ્રકાશ’ ના ગ્રાહકોને ભેટ મળશે. (એ વિશેષાંકની ચેજના અંદર વાંચા ) એ દળદાર અંક મેળવવા માટે આજે જ ગ્રાહક થવા માટે લખે શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા અમદાવાદ (ગુજરાત ) For Private And Personal use only