Book Title: Jain Satyaprakash 1936 05 SrNo 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાપ્રભાવશાલી પુરુષાદાનીય શ્રી સ્તંભ ન પા શ્ર્વ ના થ લેખક—આચાર્ય મહારાજ શ્રી વિજયપદ્મસૂરિજી ( નવમા અંકથી ચાલુ) જે વાંસની ઝાડીમાં પ્રકટપ્રભાવિ શ્રી પાર્શ્વનાથની પ્રતિમાનું કેવલ સુખ જ દેખાતું હતું તે સ્થલે એક ગેવાલની ગાય, ભવિતવ્યતાના ચેગે, દૂધ ઝરતી હતી. હમેશાં દેહવાના સમયે ગેાવાળ ગાય દોહે પણ લગાર પણ દૂધ ન નીકળે. ઘણા વખત એમ થવાથી ગોવાલે જંગલમાં નદીના કાંઠે તપાસ કરી. તે જાણ્યું કે એ સ્થલે ગાય દૂધ ઝરતી હતી. કારણને શેાધતાં ગેાવાળે સેઢીનદીના કાંઠાની જમીનમાંથી એ બિંબ મેળવ્યુ. કયા દેવ છે ?’” એના નિણૅય પાતે કરી શક્યા નહી, જેથી તેણે ખીજા જૈન આદિ લેાકેાને પૂછ્યું. તેમાં જૈનોએ ખાત્રી પૂર્વક કહ્યું કે એ શ્રી પાર્શ્વનાથનું બિંબ છે. ગેાવાળ આ ખિમને જોઈને ઘણા જ ખૂશી થયા. શ્રાવકાએ ગેાવાલને દ્રવ્યાદ્રિથી સતેષ પમાડીને પ્રતિમા સ્વાધીન કરી. આ બાબતમાં ઉપદેશપ્રાસાદમાં તથા વિવિધ તીર્થંકલ્પમાં એમ કહ્યું છે કે-શ્રીઅભયદેવસૂરિ મહારાજે આ બિંબને પ્રકટ કર્યું”-તે વૃત્તાંત આ પ્રમાણે જાણવું. આચાર્ય શ્રી અભયદેવસૂરિ અને શ્રી સ્તંભન પાર્શ્વનાથ જમ્મૂઢીપમાં શ્રીમાલવદેશની ધારાનગરીમાં ભાજ રાજા રાજ્ય કરતા હતા. તે નગરીમાં લક્ષ્મીપતિ નામે એક મહાનિક વ્યાપારી હતા. એક વખત મધ્ય દેશમાં રહેનારા, વેદિવદ્યાના વિશારદોને પણ પેાતાના બુદ્ધિબલથી હરાવનાર, ચૌદવિદ્યા, સ્મૃતિ, ઇતિહાસ, પુરાણમાં હુશિયાર, દેશાંતર જોવાને માટે નીકલેલા શ્રીધર અને શ્રીપતિ નામના એ બ્રાહ્મણા ધારાનગરીમાં આવ્યા. તેઓ ફરતા કરતા લક્ષ્મીપતિ શેઠના ઘરે આવ્યા. શેઠે તેમની આકૃતિથી આકર્ષાઈને આદરસત્કાર કરવા પૂર્વક શિક્ષા આપી. હવે તેના ઘરની સામે ભીંત પર વીસ લાખ ટકાનો લેખ લખાતા હતા, તે હંમેશાં જોવાથી પેલા બ્રાહ્મણેાને યાદ રહી ગયા. કેટલાક સમય વીત્યા બાદ નગરીમાં અગ્નિને ઉપદ્રવ થવાથી શેઠનું ઘર પણ મળી ગયું. તેમાં પેલે લેખ પણ નાશ થયેા. આ કારણથી શેઠ ઘણી અવસરે ભિક્ષા માટે આવેલા આ એ બ્રાહ્મણેા આશ્વાસન આપવા લાગ્યા કે હું શેઠ! ગયા. જ ચિંતામાં પડી શેઠને ચિંતાતુર જેવા ધીર તમારા For Private And Personal Use Only જોઈ ને પુરુષ એ

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46