________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ લખની મ્યુઝીયમની જૈન મૂતિઓ
૩૯૧ ઉપર આલેખેલાં સુંદર ચિત્રો, મંદિરના પ્રવેશદ્વારના ઉમ્બરો, પિડીકા, બિહાર, સિંહ અને હાથનાં બાવલાં, પુતળાં, પત્થર ઉપર ઝીણી કારીગરીથી અંકિત નાના થંભ, વિશાળ સ્થંભના ટુકડા આદિ અનેકવિધ વસ્તુઓ જોઈ હૃદય પ્રફલિત થયું અને સાથે સાથે અનેકગણી વેદના હૃદયમાં અનુભવી. કેવાં સુંદર ગગનચૂમ્બી આલેશાન મંદિરો હશે ? નિરંતર ઘંટાનાદથી ગાજતાં રમે મંદિરે ભૂગર્ભ માં સમાયાં અને આજે વસ્તદશામાં અન્ય પક્ષકાનું કુતૂહલ ભાજન બની રહેલ દશા જોઈ કયા ભક્તજનનું હૃદય ન દવે?
ત્રીજે દીવસે અમે પુનરપિ ત્યાં ગયા અને પરમ સંતોષપૂર્વક બધી મૂતિઓના શિલાલે જોયા. પહેલે દિવસે નોંધેલા નંબરોમાં ટુંક વિગત ઉમેરી અને બીજી પણ નવી વસ્તુઓ જોઈ. આમાં એક હરિણીગમેવીદેવ કે જે ભગવાન મહાવીરનું દેવાનદાની કુક્ષીમાંથી હરણ કરે છે, તે વિષયનું ચિત્ર એક મનહર પત્થર ઉપર આલેખાયેલ છે. આની શોધ કરવામાં બધાયથી વધારે મહેનત પડી. અંતે ત્રણ વિભાગવાળો તે પત્થર હાથ આવ્યો. બધાનું મિલાન કરી બરાબર ચિત્ર મેળવ્યું ત્યારે જ શાંતિ થઈ (અપૂર્ણ)
( પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય નું અનુસંધાન ) આસો સુદિ ૧૪ ને દિવસે શ્રી મહાવીર સ્વામી ભગવાનની પૂજા-સ્નાન વિગેરે થવા માટે: ભીનમાલનગરના હલ અને ગાડાંનાં ખાતામાંથી દરવર્ષે સાત વિશાપક સહિત પાંચ કામ અને સેલથાં સંબંધી આઠડામાંથી આઠ કામ. બન્નેને મળીને સાત વિશે પકસહિત તેર કામ આચંદ્રા-સૂર્ય-ચંદ્ર રહે ત્યાં સુધી અર્થાત કાયમને માટે શ્રી મહાવીરદેવને અર્પણ કરવાનું નક્કી કરાવ્યું છે. વર્તમાનકાળના (તે વખતના ) પંચકુલ– અધિકારીઓએ અને તે સમયના સેલહથે દેવને અર્પણ કરેલ–આ દાનપત્રમાં જણાવેલ બાબતનું પિતાના કલ્યાણ માટે હમેશાં પાલન કરવું.
(૧૬) संवत ११११ ज्येष्टवदि ४ शोधरेल.......
(૧૭) संवत् १५०६ वर्ष माहसुदि ५ रखौ......"
(૧૮) संवत् ११४४ वैशाग्ववदि ७............. પઢિોળે વીર" - જ દ્રમ-તે સમયમાં (રૂપીયાના સ્થાને) ચાલો ચાંદિન એક જાતનો સિક્કો. આ કમ શબ્દ ઉપરથી ‘દાસ’ શબ્દ બન્યો હોય તેમ લાગે છે,
૭ લેખાંક ૧૬, ૧૭, ૧૮ ના લેખે, પાલી (મારવાડ) ને શ્રી મહાવીરસ્વામીના મંદિરની દેરીઓ અને સભામંડપની છે. એ ત્રણે લેખોના બાકીના અક્ષરે ઘસાઈ ગયા છે, તેથી વાંચી શકાતા નથી.
૮ ભીનમાલ અને પાલીના બીજા લેખ “પ્રાચીન લેખ સંગ્રહ' ભાગ બીજામાં છપાઈ ગયા છે. નહિ છપાયેલા લેખો જ અહીં આપ્યા છે.
For Private And Personal Use Only