Book Title: Jain Satyaprakash 1936 05 SrNo 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org , શ્રી જૈન સત્ય પ્રકાશ ૩૮૪ જેઠ ‘મહલિય ’૨૦ શબ્દને પ્રયાણ થયેલા જોવાય છે. મહાકય, ખુહિયાતિમાનપવિભત્તિ અને ઉદાહરણા ચુગ્રંકસુય તે મહુલિયાવિમાણપવિભત્ત. : એકલા મહા શબ્દ જ વપરાયેા હૈાય એવાં પણ ગ્રંથેનાં નામે છે. જેમ કે પણ્વણા તે મહાપણવણા, આઉ પચકખાણ, તે મહાપચ્ચકખાણ, નિસી ુ ને મહાનિસીહ. ‘ મહા ’તે બદલે ‘વુડ્ડ' શબ્દ પણ નજરે પડે છે. જેમ કે બૃહત્કલ્પસૂત્રને બદલે વુઢપમુત્ત, બુર્દુ' શબ્દનું પ્રતિસંસ્કૃત ‘વૃદ્ધ થાય છે. આ શબ્દ વૃદ્ધચતુઃશરણુ એ નામમાં નજરે પડે છે.૨૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir મૂળ ગ્રંથોનાં નામની પેઠે વિવરણાત્મક પ્રથાનાં નામેામાં પણ લધુ વગેરે શબ્દ વપરાયેલા જોવાય છે. - પ્રકારાંતર્—એક જ નામવાળા ગ્રંથાની ભિન્નતા સૂચવવા માટે જેમ ‘ લઘુ ' અને - બૃહત્ ' કે એ અસુચક અન્યાન્ય શબ્દોના પ્રયોગ થયેલા જોવાય છે તેમ કેટલીક વાર ‘પ્રાચીન ’ અને ‘નવ્ય' શબ્દોને પણ પ્રયોગ થયેલા જોવાય છે, દાખલા તરીકે પ્રાચીન કર્મપ્રથા અને નવ્ય ગ્રંથૈા, શ્રીસામતિલકસૂકૃિત નવ્યઅહક્ષેત્રસમાસ વગેરે. જૈન તે અદ્વૈત કૃતિનાં નામની સમાનતા—ગ્રંથોનાં નાન સંબંધમાં એ હકીકત પણ જોવાય છે કે કેટલીક વાર અન્યાન્ય દાર્શનિક સાહિત્યમાં એક જ નામવાળી કૃતિ મળી આવે છે, અને કેટલીક વાર એક જ દર્શનના સાહિત્યમાં પણ તેવી સ્થિતિ જોવાય છે. દાખલા તરીકે કલ્પસૂત્રર તેમ જ ન્યાયતી, ન્યાયવિશારદ, ઉપાધ્યાય શ્રીયશાવિજયએ રચેલી તર્ક ભાષા અને અજૈન ગ્રંથકારે રચેલી ત ભાષા, આત્માનુશાસન આ નામની કૃતિ પાર્શ્વનાગે તેમ જ ગુણભેદે પણ રચી છે. આમ જૈન સાહિત્યમાં એક જ નામની બે કૃતિએ ઉપલબ્ધ થાય છે,૨૩ નાંમાની પ્રતિસંસ્કૃતાદે—ગીર્વાણ ગિરામાં ગુંથાયેલા પ્રથાનાં નામો તે! પ્રાયઃ સંસ્કૃતમાં જ હાય છે, પરંતુ મોટે ભાગે પ્રાકૃત ભાષામાં અને કેટલીક વાર ગુજરાતી ભાષામાં રચાયેલા ગ્રંથે!નાં નામેા પણ સંસ્કૃતમાં જોવાય છે. દાખલા તરીકે આચાર ગાદિ આગમેાનાં નામે અને કેટલીક સજ્ઝાયાનાં નામેા.૨૪ ૨૦ સરખાવેા દસવેચાલિયસુત્ત ( દશવૈકાલિકસૂત્ર )ના છઠ્ઠા અધ્યયનનું ‘ મહલિયાચારકહા ’ એવું નામ. ૨૧ જીઆ તત્ત્વતર ગિણીનુ` ૨૬મું પદ્ય, ૨૨ કલ્પસૂત્ર એ એક વૈદિક સપ્રદાયના ગ્રંથનુ નામ છે અને એ નામ એક જૈન આગમનુ ‘ મેધદૂત ’ ને પણ અન્ય ઉદાહરણરૂપે નિર્દેશ થઈ શકે તેમ છે. પણ છે. ૨૩ અન્ય ઉદાહરણ તરીકે વિચારશ ઉપદેશકુલ', ગાથાકેશ વગેરે, ૨૪ જ્યારથી પ્રાકૃતભાષા તરફ અજૈન વ`દુર્લક્ષ્ય આપતા થયા ત્યારથી તેમની નણુ માટે પ્રાકૃત ગ્રંથાનું સંસ્કૃત નામકરણ થયું હશે એવી પણ પના કરાય છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46