Book Title: Jain Sanskruti nu Hriday
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 3
________________ જૈન સંસ્કૃતિનું હૃદય જૈન સમાજમાં જન્મેલ અને જૈન કહેવાનાર વ્યક્તિમાં જ સંભવ છે, એમ નથી. સામાન્ય લેકે જેને જૈન માને છે, અથવા જેઓ પોતાની જાતને જેન કહે છે, એમનામાં જે આંતરિક ગ્યતા ન હોય તિ એ હૃદયને સંભવ ન સમજ; અને જૈન નહીં કહેવાનાર વ્યક્તિઓમાં પણ જો સાચી યોગ્યતા હોય તે એ હૃદયને સંભવ છે. આ રીતે જ્યારે સંસ્કૃતિનું બાહ્ય રૂપ સમાજમાં જ મર્યાદિત હેવાથી બીજા સમાજમાં એ સુલભ નથી હતું, ત્યારે સંસ્કૃતિનું હૃદય, એ સમાજના અનુયાયીઓની જેમ, અન્ય સમાજના અનુયાયીઓમાં પણ હૈઈ શકે છે. સાચી વાત તે એ છે કે સંસ્કૃતિનું હૃદય કે એને આત્મા એટલાં વ્યાપક અને સ્વતંત્ર હોય છે કે એને દેશ, કાળ, , જાતિ, ભાષા અને રીતરિવાજો ન તે બંધિયાર બનાવી શકે કે ન તે પિતાની સાથે બાંધી શકે છે.] જૈન સંસ્કૃતિનું હૃદય : રિવર્તક ધર્મ પ્રશ્ન એ છે કે જૈન સંસ્કૃતિનું હૃદય શું ચીજ છે? આને ટ્રકે જવાળે તે એ છે કે નિવસ્તક ધર્મ જૈન સંસ્કૃતિને આત્મા છે. જે ધમ નિવૃત્તિ આપવાવાળો અર્થાત્ પુનર્જન્મના ચક્રને નાશ કરવાવાળા હોય અથવા એ નિવૃત્તિના સાધનરૂપે જે ધર્મને પ્રાદુર્ભાવ, વિકાસ અને પ્રચાર થયે હોય, એ નિવર્તક ધર્મ કહેવાય છે. આને મૂળ અર્થ તે સમજવા માટે પ્રાચીન છતાં સમકાલીન અન્ય ધર્મોના સ્વરૂપ સંબંધી , થોડોક વિચાર કરવો જોઈશે. ધનું વર્ગીકરણ અત્યારે દુનિયામાં જેટલા ધર્મો જીવિત છે, અથવા જેમને ડેઘણે દતિહાસ મળે છે, એ બધાયના આંતરિક સ્વરૂપનું જો વર્ગીકરણ કરવામાં આવે તે મુખ્યત્વે એમને ત્રણ વિભાગમાં વહેંચી શકાય – (૧) પહેલે એ વિભાગ કે જે વર્તમાન જન્મને વિચાર કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21