Book Title: Jain Sahityani Hitavah Disha Author(s): Fattehchand K Lalan Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf View full book textPage 7
________________ જૈન સાહિત્યની હિતાવહ દિશા. ( ૭) શકદેવેન્દ્ર તે વાળ રત્નના થાળમાં ગ્રહણ કરી, ક્ષીરસમુદ્રમાં પહોંચાડ્યા. પ્રભુના ખભા ઉપર એક વસ્ત્ર મુક્યું. આ પ્રમાણે ભગવાને ભેચ ર્યા પછી fari-શ્રી સિદ્ધને નમસ્કાર કર્યા. પછી #મિ નામrgશં--હું સામાયિક-સમાધિયોગમાં રહીશ, મારે શુદ્ધ સ્વરૂપમાં રહીશ, મf draફાર્મ-મારે કઈ પણ પ્રકારનું પાપકર્મ કરવું નહીં; એ રીતે ભગવાને સામાયિક ચારિત્ર લેવાની પ્રતિજ્ઞા કરી. તુર્ત જ ભગવાનને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું, અર્થાત સર્વ કેઈના મનોભાવ તેમને દેખાવા લાગ્યા. પ્રવજ્યા લીધા પછી ભગવાન પોતાના મિત્ર, જ્ઞાતિજનો તથા સગાસંબંધીઓની આજ્ઞા લઇ પિતે ત્યાંથી અન્યત્ર જવા ચાલ્યા. અને એ અભિગ્રહ લીધે કે – મુજ આત્મવિકાસ કરીશ સદા, હર એક પળે ધરી તત્પરતા: મુજ સાથ વિષે યદિ કાંઈ નડે, મન વાચ શરીર તણી જ જરી, પ્રકૃતિ » દૂર કરીશ વળી, બસ જીવ સટોસટ યત્ન કરી. ” પ્રભુના સાધનકાળના કેટલાક નિશ્ચય પણ જાણવા જેવા છે – ( ૧ ) પરસહાયની અપેક્ષા ન રાખતાં પિતાના જ વીર્યથી જ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ મેળવવું; કારણકે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં આત્મબળજ ઉપયોગી છે. ( ૨ ) જે કંઈ ઉપસર્ગો એટલે કે દેવ-દાનવ કે માનવતા વિને કે કલેશે આવી પડે તેમજ પરિસહ-નૈસર્ગિક આપત્તિ આવી પડે તેમાંથી નાસી છુટવાનો બીલકુલ પ્રયત્ન ન કરે. કારણ કે ઉપસર્ગો અને પરિસહ સહન કરવાથી જ પાપકર્મનો ક્ષય થાય છે, ચિત્તની શુદ્ધિ થાય છે. દુ:ખ માત્ર પાપકર્મનું ફળ છે. ફી ભેગવવાની કાયરતાવાળા પ્રાણુઓ તેમાંથી બચવા પ્રયત્ન તે કરે છે, પણ તેનું પરિણામ એ આવે છે કે આજનું દુ:ખ માત્ર આવતી કાલ ઉપર ઠેલાય છે. જેમાં શાંતિ અને હિમ્મતથી પિતાના પાપકર્મના પરિપાકરૂપ દુ:ખને વૈદે છે તે જ પોતાનું આત્મબળ ખીલવવાવાળાં ભાગ્યશાળી થાય છે.* શ્રી મહાવીર પ્રભુનું ચરિત્ર, મનુથોને માટે એક આદર્શ ચરિત્ર છે. જેનોમાં જેઓ મુનિવર્ગના નામથી પ્રસિદ્ધ છે, તેઓ હેટે ભાગે તેમના આદર્શ ચરિત્રને જ અનુસરે છે અને દક્ષા લેતી વખતે જ એવી પ્રતિજ્ઞા કરે છે કે fમ મરે રામાશંહે ભગવાન ! હું આત્મ સ્વરૂપમાં–પરમાત્મસ્વરૂપમાં સ્થિર રહીશ, નર સાવ નો પરામિ-પ્રત્યેક પાપવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28