Book Title: Jain Sahityani Hitavah Disha
Author(s): Fattehchand K Lalan
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 10
________________ ( ૧૦ ) શ્રીયુત્ પંડિત ભાલનનું ભાષણુ. કવાદ અથવા આત્મમળના જ સિદ્ધાંત પ્રરૂપવામાં આવ્યા છે. આ પ્રકારનું કથા સાહિત્ય તેમજ તાત્ત્વિક સાહિત્ય તા સ ́પૂર્ણ પણે મહાર આવે અને તેના પૂરેપૂરા પ્રચાર થાય તા જનતાને કેટલા લાભ થાય ? અહિંસા પ્રભાવ——આત્મબળની જેમ અહિંસાના સિદ્ધાંતને પણ જેનાએ કે અપનાવ્યેા છે તે વાત હવે ગુજરાતની પ્રજાને નવેસરથી કહેવાની કઈ જરૂર ન હાય.. જીવવુ' ને જીવવા દેવું, મરવુ પણ મારવું નહીં એ અમારી મૂળ ભાવના છે. પ્રત્યેક જીવની સાથે દનેષયાગે અભેદ અને જ્ઞાનાપાગે સમભાવ-પહેલાથી એકતા અને ખીજાથી વિધવિધ પણ સમતા, એમ જૈનધર્માંના સિદ્ધાંતા ઠામ ઠામ ઉપદેશી રહ્યાં છે. જૈનસાહિત્યરૂપી સમુદ્રમાંથી નિરંતર “માળ ૧ ના જ ગભીર નાદ નીકળી રહ્યો છે. ધર્મના નામે યજ્ઞમાં થતી પહિંસા અને તેના ઘેટોઝ ર્દિત્તા ન મયત્તિ-વેદમાં ઉપદેશાયેલી હિંસા એ હિંસા જ ન કહેવાય એવા થતા બચાવ હવે હિંદુસમાજમાં ઘણા ઘેાડાજ માનતા હશે. કળિકાળમાં હિંસાવાળા યજ્ઞો અધ કરવા જોઇએ-તૌ યજ્ઞો નિષેધયેત, એવા જે વચના જૈનેતર પ્રથામાંથી મળી આવે છે તે જૈન સાહિત્યમાં પ્રરૂપાયેલ અહિંસા અને જૈનજીવનમાં ઉતરેલી આચરણાના જ પ્રભાવ છે. એ વાત હવે સા કોઇ સ્વીકારે છે. એ રીતે એક તરફ પહિંસા સામે અને બીજી તરફ અધ:પાત પામેલા વામતત્ર સામે જૈનસાહિત્યને યુદ્ધ કરવાં પડ્યાં છે. અમારા પૂર્વજોએ પાતાના સુંદર ચારિત્ર્યની રાજા-મહારાજાઓ અને સામાન્ય જનતા ઉપર પણ એટલી સરસ રીતે છાપ પાડી હતી કે આજે અમે જૈનેા મહાજનના ગૌરવભર્યાં નામથી એળખાઇએ છીએ. દયા અને પ્રાણીસેવા એ અમારો વારસો લેખાય છે. અને એ વારસા સાવ નિષ્ફળ ગયા છે એમ પણ શી રીતે કહેવાય ! અમારા અહિં‘સાવાદના પ્રતાપે જૈનપ્રજામાંથી કઈ ખુની તા ભાગ્યે જ જડે, માંસાહારી કે શીકારી કેાઈ જૈન હાઇ જ ન શકે. કેઃખાનાના સરકારી રીપોર્ટોના આધારે પણ ફેાજદારી ગુન્હાનું પ્રમાણ ત્રીજી સમાજો કરતાં જૈનસમાજમાં અત્યંત ન્હાનુ હાય છે. એમ છતાં હિંસાથી ર'ગાયેલાં રેશમી વસ્રા અને સયામાં બનેલાં કપડાં વાપરવાને રીવાજ જૈનસમાજમાં વધી પડ્યો એ દુર્ભાગ્યની વાત છે. ૧ મા ના પાઠ—જપ કરનારા પાછળથી બ્રહ્મા ગણુાયા એવી એક વિચાર પ્રણાલી છે. બ્રાહ્મણા અને જેને વચ્ચે વિચારભેદ હાવા છતાં, સદ્ભાગ્યે એવા સુસ ́પ સ્થપાયા છે કે હાલમાં ઝૈનાના મંદિરામાં મ્હાટે ભાગે બ્રાહ્મણુ પૂજારીઓજ હોય છે. હસ્તિના તાડ્યમા . પ વાળી વાર્તા હવે કાઈ યાદ પણ નથી કરતું, . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28