Book Title: Jain Sahityani Hitavah Disha
Author(s): Fattehchand K Lalan
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 15
________________ જૈન સાહિત્યની હિતાવહ દિશા. (૧૫) કેવળ દર્શન જ હેત તે આજે વૈશેષિક, સાંખ્ય કે મિમાંસક દર્શનની જેમ તે માત્ર એક પાર્થ દર્શન જ બની ગયું હતું. જેન એ ધર્મ છે, અને તે જ વખતે દર્શન પણ છે. હવે જૈન દર્શન અમને જુદા જુદા માર્ગો વિષે કેવું સમાધાનભર્ય” સમન્વય કરી આપે છે. તે ઢંકામાં કહીશ. શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે “પ દર્શન જિન અંગ ભણજે, ૧ સવગી સર્વ નય ગ્રહી રે, જ સાગરમાં સઘળી તટિની છે, તદિનીમાં સાગર ભજન રે." –જિનશાસનરૂપી પુરૂષનું મસ્તક જૈનદર્શન છે, તેમને જમણે હાથ વેદાંતદર્શન છે, ડાબે હાથ બદ્ધ દર્શન છે, જેમણે પગ ગદર્શન છે, ડાબો પગ સખ્ય દર્શન છે, અને કખ (પેટ) લેકાયત ( ચાર્વાક ) મત છે કે જે કેવળ પ્રત્યક્ષપ્રમાણને જ માને છે. વળી શ્રી નેમિનાથ પ્રભુના સ્તવનમાં તેઓ “વ દર્શન નિજ અંગ ભણજે, ન્યાય જગ જ સાધે રે; નમિ જિનવરના ચરણ ઉપાસક, વદન આરાધે રે છએ દર્શન જિનના અંગ કહેવાય છે. તે શી રીતે ? જિનેશ્વર ભગવાનની આકૃતિમાં છ અંગને વિષે એ છએ દર્શનની સ્થાપના કરવી. શ્રી નેમિનાથ જિનેશ્વરના ચરણ ઉપાસકે–અર્થાત ખરે જેને-એ છએ દર્શનની આરાધના કરે છે. પણ એ સ્થાપના (ન્યાસ) શી રીતે કરવી ? તે વિષે તેઓ કહે છે કે – જિન સુરપાદપ પાય વખાણું, સાંખ્ય જોગ દેય ભેદે રે; આત્મસત્તા વિવરણ કરતાં, લહે દુગ અંગ અખેદે રે. એટલે કે જિનેશ્વર ભગવાન રૂપે કલ્પતરૂ તેના પાય { મૂળિયાં ) રૂપે બે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28