Book Title: Jain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 239
________________ પ્રિયમિલન, ૮૨૬. ત્યારે મારી સખી ખેલી: “ કશે સદેશે હું લાવી નથી, એ પાતે જ અહી' આવી છે. ” ૮૨૭–૮૨૮. વળી એ ખાલી: સખી છે તે બહુ ચે કુશળ; પણ એ એવી તેા સ્નેહઘેલી બની ગઇ છે કે તમારે હવે એના હાથ ઝાલવા જ જોઈશે. સમુદ્રની નારી ગંગા જેમ સમુદ્રમાં વહી જાય છે, તેમ સ્નેહે કરીને તણાતી તરંગવતી તમારી પાસે દાડી આવી છે. ' (6 ૮૨૯-૮૩૬. (આ શબ્દો સાંભળીને) મારે તા આખે શરીરે પરસેવાનાં મિ દુએ ચમકી ઉઠયાં, મારામાં કર્યું ખળ રહ્યું નRsિ. મારી આંખે!માં આનદનાં આંસુ ભરાઈ આવ્યાં. ગભરાતી ને થરથરતી હું સભ્યતાએ મારા પ્રિયને પગે જઇ પડી, પણ તરત જ એમણે પાતાને અળવાન ને સ્નેહભયે હાથે મને ઉઠાડી ઉભી કરી, એમણે મને ખાથમાં ભીડી લીધી, એમની આંખેામાં પણ સ્નેહનાં આંસુ ભરાઈ ગયાં. પછી એ ખેલ્યાઃ “મારા શાકને હણનારી મારી સખી, તારૂ કલ્યાણ હા!” એમ ખેલતા એ, પુરા ખીલેલા કમળ જેવે આનભયે મુખે મારી સામે એકીટસે, જોઇ રહ્યા; એ સુખ જાણે કમળમાં બેસનારી પણ કમળ વિનાની લક્ષ્મી ના હોય એવું મને જણાયુ શરમની મારી હું' તે એમની એમ ઉભી રહી, આનંદનાં મેાજામાં દુખતી અને કમ. ળના પાન જેવા મારા કામળ પગ ધરતી ઉપર આમતેમ ફેરવતી, હું ત્રાંસી આંખે એમના તરફ જોયા કરતી અને જ્યારે એ મારી આંખ સામે જોતા ત્યારે પાછી નીચુ' જોઈ જતી, તેમના બધા હાવભાવમાં તેમનું સ્વરૂપ એવું તે મેહક અને સુંદર હતુ. કે મારા માહને પાર રહ્યા નહિ. મારા હૃદયની ભૂમિ ઉપર એમની દ્રષ્ટિને એવા સુખભર્યો વરસાદ રેલાયે કે મારા આનંદનાં બીજ ફુટી નિકળ્યાં. ૮૩૭-૮૪૧. પછી એ ખેલ્યાઃ “ મારી કામલી, આ સાહસ તું શી રીતે કરી શકી ? તારા પિતાની મરજી સંપાદન કરતા સુધી જોવાનુ મેં તને કહ્યું જ છે. તારા પિતા રાજદરબારના કૃપાપાત્ર છે, મહાજનના અગ્રેસર છે, મિત્રમ‘ડળમાં એમને ભારવર આખા નગરમાં સાથી વધારે છે; એમની ઇચ્છાને જો આ તારા આચરણથી આઘાત લાગશે તેા એ પાતાની ઇચ્છા પ્રમાણે ચલાવવાને મધા ઉપાયેા ચાજી શકશે અને ક્રોધના માર્યા મારા આખા કુટુંબ ઉપર વેર વાળશે. તેથી તને વિનતી કરૂં છુ કે તારી ગેરહાજરી જણાઇ આવે તે પહેલાં તું ઘેર ચાલી જા. સીધે રસ્તે તને પ્રાપ્ત કરવાના હું બધા ઉપાય લઈશ. મારી પ્રિયા, આપણે આપણુ મિલન ગમે તેટલુ થ્રુપુ રાખવાનું કરીએ તોપણ તે તારા પિતાની જાણમાં આવી જશે. કારણકે ગમે તેટલુ ગૂઢ કાય પણ સાવધાન મનુષ્ય જાણી શકે છે.” મારા સ્વામી મારી સાથે આ પ્રમાણે વાત કરે છે એ જ વખતે રાજમાગે જતા કોઈ પુરૂષના નીચે પ્રમાણેના ઉદ્ગારે સાંભળવામાં માન્યાઃ Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282