Book Title: Jain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 255
________________ વિશ્રામ.. ૧૫ માકલ્યા હતા, કારણ કે મારા પિતા ત્યાં રહે છે; પણ ત્યાં તમારા કશે! પત્તા લાગ્યા નહિ. છતાં ચે મે' વિચાર્યું કે જેમની મિલ્કત નાશ પામી હાય છે, કે જેમને માથે ખીજા સક્રેટ આવી પડત્યાં હોય છે, અથવા જેમણે અપરાધ કર્યાં હોય છે, કે જે કઠણ જાદુવિદ્યા શિખ્યા હાય છે (એમને પ્રયાગ કરવા માટે વનમાંની સામગ્રીએની જરૂર પડે છે), તેમને વનવગડાના પ્રદેશમાં ફરવાનું ગમે છે. તેથી એવે એને ઠેકાણે તપાસ કરવા ને નજર રાખવા ગયા હતા અને અતે અહીં આવી પહાંચ્યે। છું. દેવે અહીં મારા શ્રમના બદલે આ છે. તમારા ઉપર શેઠે અને નગરશેઠે નિજહાથે લખેલા આ કાગળા આપ્યા છે. ” . ૧૧૪૩–૧૧૪૭. તરત જ માથુ· નમાવીને મારા સ્વામીએ પત્ર લીધા અને પેાતાના મિત્રને જણાવ્યું કે એ થાક ખાવાને ત્યાં બેઠી છે.' કાગળા ઉઘાડીને (પાતે પ્રથમ વાંચીને) ધીરે ધીરે વાંચવા લાગ્યા, રખેને એમાં લખેલુ કઈ છાનુ ઉતાવળે વાંચી ન નંખાય. કાગળાની બધી મતલમ જાણી લીધા પછી, એમણે એ કાગળા ( કશું છુપાવવાનું હતું નહિ તેથી ) માટેથી વાંચી સભળાવ્યા; એટલે હું પણ એથી નાકેગાર થઈ. કાગળા સાંભળ્યા તે પ્રમાણે તેા જરા ચે ક્રોધ વિના એ લખાચા હતા અને પુષ્કળ વાત્સલ્યભાવ એમાં ખતાન્યેા હતા; વારવાર લખ્યુ હતું કે: ' ઘેર આવે!' આથી મારી ચિંતા તા એકેવારે વેગળી થઈ ગઈ અને મારા હૈયામાં આનદગ્માન દ વ્યાપી રહ્યા. ૧૧૪૮-૧૧૫૫. એટલામાં કુમાાષહસ્તીની આંખે મારા સ્વામીના હાથ ઉપર પડી. એમના એ હાથને ( લૂટારાની ગુફામાં) બહુ સખત મધને ખાંધ્યાથી સારાયા હતા ને તેથી જુદી જ જાતના દેખાતા હતા, વળી સુજી પણ ગયા હતા. અને એશે ( એમને ) કહ્યું: ‘ રણક્ષેત્રમાં ઉતરેલા જોદ્ધાના જેવા તમારા હાથ હાથીની સુંઢ સમાન બળવાન છે અને સાથે સાથે અનેક ઘાથી જુદા જ પ્રકારના ને સુજેલા દેખાય છે એવું જે મેં સાંભળેલું તે વાત ત્યારે ખરી કે ?' તરત જ, અમે કેવાં કેવાં ભયંકર દુઃખ (લૂટારાની ગુફ્રામાં) વેઠયાં હતાં એ એને કહી ખતાવ્યું. પછી ગામમાં સાથી સારે ઘેર એ મને, આરામ થાય એટલા માટે, લેઈ ગયા. એ ઘર બ્રાહ્મણનું હતું. બ્રાહ્મણુ અમારી સાથે સબધ રાખી શકે એવી સ્થિતિના અમે હાવાથી એ બ્રાહ્મણુકુટુ‘બમાં ( બ્રાહ્મણુ ) સરખા આદર પામ્યાં, પાણીના કરવા વાપરી શક્યાં; વળી હાથ ધોવાને ચાકપુ' પાણી મળ્યું અને પછી તરત જ સ્વાદિષ્ટ ભેાજન અમને જમાડ્યાં; અમે ઉપસર માન્યું કે અમને આવી પ્રભુની પ્રસાદી સળી, અમે હાથ માં ધાઇને અમારા પગના ઘામાં ગરમ ઘી મુક્યું, અને ત્યાર પછો એ કુટુબમાંથી વિદાય લેઇ નિકળ્યાં. . ૧૧૫૬, આમ ફરી અમે હતાં એવાં થઈ ગયાં ને હવે ખને જણાં ઘોડા ઉ Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282