Book Title: Jain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 269
________________ સાધુની આત્મકથાઃ પારધિના આત્મત્યાગ નેઇએ, તેથી પારધિના નિયમ પ્રમાણે ખરાખર એકાગ્ર થઇને એ હાથી ઉપર જીવનસૌંહારક માણુ ચું. પણ તે ખણુ કંઇક ચુ' નિકળી ગયું ને હવામાં ઉડયું; એ ખાણુથી એ હાથી ન વિધાતાં એક ચક્રવાક વિધાઈ પડ્યા. દુઃખથી પોડાતા એ ચક્રવાકની એક પાંખ તુટી પડી અને પળવારમાં એ જંળપટ ઉપર આવી પડચા. પાણી જાણે રક્તસાગરમાંનું હોય એમ રાતુ' થઈ ગયું. એની નારી, રૂદન કરતી એના કલેવર ઉપર આમ તેમ ઉડવા લાગી. એથી મને પણ રડવું આવ્યું ને હું મેલ્યાઃ અરેરે, સ્નેહી જોડા ઉપર મે... આ શું દુઃખ આણ્યું!' પતિ હજી જીવતા છે એ ભ્રમમાં એણે મારૂ ખાણુ ઘામાંથી ખેચ્યું. એટલામાં તા હાથી અદૃશ્ય થઇ ગયા. મે એ ૫ખીને ત્યાંથી ઉપાડી રેતીને કિનારે મુકા અને પછી ઘેાડી વારે સહાનુભૂતિ સાથે એના અગ્નિસંસ્કાર કર્યાં પશુ એટલામાં તે મે' જે અગ્નિ સળગાખ્યા હતા તેમાં એની ચક્રવાકી પેાતાના સાથીના સ્નેહુબ ધ નથી તાઈને પડી, અને એની સાથે મળી સુઈ. ૧૪૧૫-૧૪૨૨. એ જોઈને મને ભયંકર પિરતાપ થયેા (ને વિચાર આવ્યે ); આવા સુખી જોડાના મેં શા માટે નાશ કરી !' હું વિલાપ કરવા લાગ્યુંઃ ‘અમારા કુળધર્મના નિયમ મેં પાળ્યા છે અને છતાંયે, અરેરે, આજે આ બીજના (જેમાંથી ફળ પેદા થઇ શકે તેના ) નાશ કર્યાં. આવા વિહારથી અને આવા કુળધર્મથી મને તા તિરસ્કાર છુટે છે. મારાથી આવુ' જીવન જીવાય શી રીતે? આ જીવન કરતાં તે મરવુ" બહુ !' આમ આપધાત કરવાની મને પ્રબળ ઈચ્છા થઈ આવી અને તેના આવેશમાં મે' પણ ચક્રવાકીની પાછળ અગ્નિમાં પડતું મેલ્યું ને મારા પાપી શરીરને ખાળીને ભસ્મ કર્યું. હું મારા કુળધર્મને સખ્ત રીતે વળગી રહ્યા હતા, અને વળી મને માશ ક્રમના પરતાવા થયા હતા, તેમજ મારા એ જન્મની પૂર્ણતાથી ખેદ થયા હતા. આ કારણથી, પશ્ચાત્તાપને લીધે પ્રાપ્ત થએલા શુભકર્મના ફળથી-એ શરીરને નાશ થતાંની સાથે જ નરકમાં પડવાને બદલે, ગંગા નદીને ઉત્તર કિનારે એક ધનવાન વ્યાપારીને ત્યાં મારા જન્મ થયા. ૧૪૨૩-૧૪૨૭, “ અનેક ખેડુતેાની વસ્તીવાળા, ફળદ્રુપતાએ વખણાએલા અને ઉત્સવથી ભરપુર એવા બહુ વિશાળ કાર્ડ નામે દેશ છે. કમળસાવર ઉપર અને ખાગમાં આનદ કરવાને અનેક પ્રવાસીઓ અહીં આવે છે. સાગરરાણી ગગાનદી કાંઠે દ્વારવતી સમાન વારાણસી નગરી એ દેશમાં મુખ્ય નગરી છે, ગંગા નદીના મેાજા એ નગરીને કિલ્લા સમાન છે. એમાં અનેક મેાટા વ્યાપારીઓ વસે છે. તેમની સ્ત્રીએ મમૂલ્ય આભૂષણેાથી કલ્પવૃક્ષ જેવી શણગારાએલી રહે છે. અકેકે વ્યાપારી લાખાને હિસાબે માલ વેચે છે ને ખરીદે છે. એમની હવેલીએ અલગ અલગ છે, તેથી તેમનાં આંગણાંમાં જ નહિ પણ ( હવેલીઓની) વચ્ચે લાંબે રાજમાગે પણ વાતાવરણમાં થઇને ઠેઠ જમીન સુધી સૂરજ પેાતાનાં કિરણ ફૂંકી શકે છે. ૧૪૨૩-૧૪૪૦. “ અહીં ( એક વ્યાપારીની આવી હવેલીમાં ) મા Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282