Book Title: Jain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 254
________________ તરવતી. ગામનાં છોકરાં ( રમવા માટે) એકઠાં થતાં, વનમાં બધા પ્રકારનાં બીજ અને પ્રક જાળવીને સાચવી રાખનાર, (રાજા) દશરથનાં સતીપુત્રવધૂ, જગ~સિદ્ધ સીતાજીનું મરણ કરીને જમીન ઉપર એક ચોકખી ને ડાંગરનાં કણસલાં જેવી ચળકતો જગાએ બેઠાં. ૧૧રર-૧૧ર૯ એવામાં તે ખેડખાંપણ વિનાના બાંધાના એક સુંદર જુવાનને ચપળ સિંધી ઘોડા ઉપર બેશીને આવતે અમે જે. એણે બહુ જ નરમ ધળાં સુતરેલ કપડાં પહેર્યા હતાં, તેની આગળ સિપાઈઓ અને બીજા માણસે ઉતાવળે પગલે ચાલતા હતા. હું જરૂર (એની નજરમાં) એક પુરૂષની સોબતમાં નગરનારી જેવી દેખાતી હઈશ ! પણ હું તે શરમાયા વિના અમારા સીતામંદિરના અષ્ટકોણ થાંભલાને અઢેલીને ઉભી રહી. કુમાષહરતી (એ અશ્વારનું નામ એવું હતું ) અમારા મંદિરની ડાબી (દેવના માનમાં) બાજુએ થઈને ચાલે, પણ મારા સ્વામીને દેખતાં જ તે એકદમ ઘોડા ઉપરથી છલંગ મારીને ઉતરી પડશે. એ મારા સવામીને પગે પડો ને ઉંચે સ્વરે રડી પડીને બે કે હું તમારા ઘરમાં બહુ દહાડા રહો છું.” મારા સ્વામીએ એને ઓળખે કે તરત જ એને એ આવેગથી ભેટી પડ્યા ને પુછવા લાગ્યાઃ “તું અહી ક્યાંથી ! (મારા પિતા) શેડ કુશળ છે? મારાં બા ને બીજા સા આપણાં સંબંધી ને મિત્રે કુશળ છે!” ૧૧૩. મારા સવામીની સામે એ જમીન પર નમીને બેઠે અને પિતાના જમણા હાથથી એમને ડાબે હાથ ઝાલી સમાચાર કહેવા લાગે ૧૧૩૧-૧૧૪ર. નગરશેઠના ઘરમાં મેટે મળસ્કે ખબર પડી ગઈ કે દીકરી દેખાતી નથી ત્યારે એની સખીએ (સારસિકાએ) તમારી પાછલા ભાવની બધી કથા કહી સંભળાવી; અને તમે કેમ તૈયારી કરીને નાશી ગયાં એ વાત પણ એણે કહી. પછી તરત જ નગરશેઠ તમારા પિતા પાસે ગયા અને બોલ્યા: “ કઈક કઠોર થયે હતે એને માટે કૃપા કરીને મને ક્ષમા આપશે. મારા જમાઈની (હવે એમને જમાઈ માનીશ) શેધ કરા! તરત જ એ ઘેર આવે તે ય એમને (મારાથી) બીવાનું કારણ નથી. એ બિચાર જુવાન પરદેશમાં અજાણ્યા લોકની વચ્ચે શું કરશે?” ત્યાર પછી એમણે (તમારા પિતાને) શેઠને તમારા પાછલા ભવની બધી કથા અથથી તે ઈતિ સુધી, જે પ્રમાણે એમણે સખી પાસેથી સાંભળી હતી તે પ્રમાણે, કહી સંભળાવી. અને તમારી કેમળ હૃદયની માતા તે તમે આમ અકસ્માત અળગા થઈ ગયા તેથી શેકમાં ડુબી ગયાં, અને એવું છાતી ફાટ રડવા લાગ્યાં કે પાસે બેઠેલાને પણ રડવું આવ્યું. આખા વત્સનગરમાં એક મેઢેથી બીજે મઢે એમ રસ જગાએ વાત જણાઈ ગઈ કે શેઠના દીકરાને ને નગરશેઠની દીકરીને પિતાનાં (સહ)જીવનનો કથા યાદ આવી છે. હવે શેઠે ને નગરશેઠે તમને ખોળી કાઢવાને ચારે બાજુ અનેક માણો મોકયા છેમને પણ સવારમાંજ મણાશક (નામે નગર) તરફ તમારી પુછપરછ કરવા Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282