Book Title: Jain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 265
________________ કર્મનાં બંધન અગોચર છે. એ અનાદિ અને અનંત છે. જ્યાં સુધી એ શરીરના બંધનથી બંધાયો છે ત્યાં સુધી એ સુખદુઃખ અનુભવે છે, અને ત્યારે (અનુભવે એટલે) - ઇદ્રિવડે નહિ, પણ પ્રત્યક્ષ પ્રમાણ વડે – વિવિધ પ્રકારની સમ્મતિ ઈચ્છા, વિચાર આદિ દર્શાવવા માટે દેહનાં જે હલનચલન થાય છે તેના વડે – પ્રમાણભૂત થાય છે. વિચાર, અહંકાર, જ્ઞાન, સ્મરણ, બુદ્ધિ આદિ સ્વરૂપે એ પ્રકટ થાય છે. સંસારના સ્વભાવ નિયમ પ્રમાણે (પૂર્વ જન્મનાં પુણ્યનાં કે પાપનાં ફળરૂપ) કમ ભેગવત આત્મા હષ કે શેકને, સુખ કે દુઃખને, શાન્તિ કે અશાન્તિ, આનંદ કે ઉદ્વેગ, ભય કે પૈયનો અનુભવ કરતે પરિભ્રમણ કર્યા કરે છે. - ૧૩૫-૧૩૩૯ “આત્મા પિતે કરેલાં સારા નરસાં કર્મવડે સંસાર વધારે છે. અને તે ત્રણ રીતે, મનથી, વાચાથી ને કર્મથી. મૂઢ જીવન (માહે કરીને સંસારમાં) લિપ્ત થઈ જતાં કર્મના બંધનમાં પડે છે, પણ મોહથી મુક્ત થઇને સંસા૨માં વસે છે તે તે પોતે કર્મથી અલિપ્ત રહે છે; એ જ તીર્થંકરેએ (આપણુ ધર્મના સંસ્થાપકેએ) એ જ પ્રકારને ટુંકામાં (આત્માના) બંધ અને મેક્ષ સંબધે ઉપદેશ આપે છે. એક બાજુથી આત્મા (અમુક કર્મોથી) મુક્ત થાય છે, અને બીજી બાજુથી (અમુક કર્મોથી) એ બંધાય છે; એ રીતે સંસારપ્રવાહના યંત્રમાં ભમરડાની પેઠે એ ફર્યા કરે છે. સારાં કર્મો એ બંધાય તે (ફળ પાકીને) દેવનિમાં અવતરે છે, મધ્યમ કર્મથી માનવયોનિમાં અવતરે છે, મોહમય કર્મથી પશુનિમાં પુનર્જન્મ પામે છે, ને બીલકુલ ખરાબ કર્મથી નરકમાં પડે છે. - ૧૩૪૦-૧૩૪૩. “રાગ અને દેશને જે દબાવી દેતું નથી, તે કમના બંધનમાં પડે છે. વળી (પાંચ મહાપાપ, જેવાં કે) પ્રાણાતિપાત, અસત્ય, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ; તેમજ કૅધ, માન, માયા અને લોભ (તથા વિવિધ પ્રકારની બીજી નિર્બળતા) ભય, તરંગ, કુટિલતા, અપ્રામાણિકતા આહિ, આ બધા દુશુ જ્યારે અજ્ઞાન સાથે ભેગા થાય છે, ત્યારે કર્મના બંધનનું મૂળ દૃઢ બને છે; એમ સારરૂપે તિર્થંકરેએ કહ્યું છે. ૧૩૪૪૧૩૪૬. “તેલ ચાળેલા માથા ઉપર જેમ ધૂળ ચોંટી જાય છે, તેમ રાગ અને દ્વેષના વિચારોએ ખરડાએલા આત્માને કર્મ ચેટી જાય છે, અને તેના પ્રભાવથી આત્મા પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, અને વનસ્પતિ જેવી અતિ સૂક્ષમ જીવનએમાં વારંવાર જન્મમરણ કરતે પરિભ્રમણ કર્યા કરે છે. . ૧૩૪૭-૧૩૪૮. “સાધારણ રીતે વર્ણવીએ તે (આત્માને બંધનમાં રાખનારાં) કર્મ આ આઠ પ્રકારનાં છેઃ ૧. જ્ઞાનાવરણીય ૫. આયુ ૨. દર્શનાવરણીય ૬. નામ ૩. વેદનીય ૭, ત્ર ' ૪. મેહનીય ૮. અન્તરાય ૧૩૪૯-૧૩પર. “અને જેમ જુદા જુદા દાણાનાં બીજ પૃથ્વીમાં વેરવાથી પિતાની જાત પ્રમાણે જુદાં જુદાં ફળપુલ આપે છે, તેમજ વિવિધ પ્રકારનાં કર્મો Aho ! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282