Book Title: Jain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna
View full book text
________________
ગુફામાંથી પલાયન
પ
ઉડી જતાં અને એમની પાંખાના અવાજ, પુંડી ખાઇને પડતાં સુકાં પાદડાંના ખખડાટ જેવા સભળાતા. વળી રાની ભેંસેા, વાઘ, ચિત્તા અને જરખની ખૂમા, તેમજ પ ીઓની અનેક પ્રકારની ચીસા (દૂરદૂરથી ) સંભળાતી. અમે મહાલયમાં પડતું મુકર્યું હતું તે. છતાં ચ, અમે કહી શકીએ કે, વનનાં અધાં પ્રાણીએ ને પશુપ ́ખીએ સારે નશીએ શાન્તિ રાખી રહ્યાં હતાં..
૧૦૬૮-૧૦૭૧. છેવટે મે હાથીઓએ તેાડી પાડેલાં ડાળ જોયાં, જેના ઉપરથી ફળકુલ તેડી લીધાં હતાં. આ અને બીજી નીશાનીઓથી જાણી લીધું કે હવે અમે વનને છેડે આવ્યાં છીએ. અને ત્યારે એ લૂટારાએ અમને કહ્યું: હવે તમે વનની બહાર આવ્યાં છે. ને હવે કંઇ ભે! જેવું નથી. પાસે જ ગામડાં આવે છે. આ મેનને રસ્તે તમે ચાલ્યાં જાએ. હું... પણ ખીજે રસ્તે ચાલ્યેા જાઉં છું. લૂંટારાની શુકામાં મારા સરદારના હુકમને અનુસરીન કેદમાં રાખ્યાં ન સંતાપ્યાં તે માટે ખમા કરો, ’
૧૦૭૨-૧૦૭પ. મારા સ્વામીએ ઉપકારની લાગણીથી લૂટારાની, અમારૂં ભલુ કરનારની, આંખ સામે જોયુ અને શુદ્ધ નમ્રસ્વરે કહ્યું: ‘ અમારે કોઇ ( સહાયક) સ`ખ*મીએ પાસે હતા નહિ તેવી વેળાએ, તમને એવા હુકમ હતા છતાં, તમે અમારાં જીવન ઉગારી લીધાં છે. કોઇ પણ આધાર કે છત્ર વનાનાં અને જીવનાશા હારી બેઠેલાં અમને તે એમજ લાગ્યું હતું કે અમે કાંશીએ ચંઢી ગયાં છીએ અને અમારા ગળાં ઉપર (માંતની ) દારી લાગી છે, એ ઢારીને તમે વીરતાથી કાપી નાખી છે. વસનગરમાં નસતા શેઠ ધનદેવને પુત્ર હું પદ્મદેવ છુ, એ વાતની કાઇ પણ સાખ પુરશે. ’
?
૧૦૭૬-૧૦૭૯, અને વળી એમણે કહ્યું': · ચાલે ત્યાં, અમે તમને સારી પેઠે ખલા આપીશુ. ' લૂટારાએ ઉત્તર આપ્યા: જોઇ લેઇશું. ' ( તે ઉપરથી મારા સ્વામીએ કરી કહ્યુંઃ ) ‘ જ્યારે ત્યાં આવવાનું થાય ત્યારે તમને સમ છે કે, તમે અમને જરૂર મળજો. જેણે જીવ બચાવ્યા હાય તેને તેના જેવા સરખા બદલે તે કરી જ આપી શકાય નહિ, પણ તમે અમારા ઉપર કમમાં કમ એટલી તે કૃપા કરશેા જ કે જેથી અમે તમારા સ્નેહભર્યાં આદર કરી શકીએ, ’
૧૦૮૦-૧૦૮૧. એણે ઉત્તર આપ્યોઃ ‘તમે મારાથી સતેષ પામ્યાં છે એ જ મારે તે ઘણું છે.' આટલું ખેલ્યા પછી વળી એ બેલ્વે: ‘હવે તમે તમારી મેળે ચાલતાં થાઓ.’ એમ કહી એ પર્વતને રસ્તે ચાલતા થયા અને અમે મેદાનમાં રખડવા લાગ્યાં.
૧૦૮૨-૧૦૮૬, રસ્તા વિનાના મેદાનમાં મારાથી ચાલવું મુશ્કેલ થઈ પડયું. અત્યાર સુધી અમે બહુ ઉતાવળે ચાલ્યાં હતાં અને હવે તે ભુખ, તરસને થાકથી એક બાઈ ગઈ હતી. તેથી કેવળ સુકાઈ ગએલે મ્હાંએ ચાલતાં પગ લથડતા હતા. મારાથી જરા ય ચાલવું અશકય થઈ પડ્યું. એટલે મારા સ્વામીએ મને પેાતાની પીઠ ઉપર ઊંચકી લીધી, પણ એમને શ્રમ પડે એથી તરત જ નીચે ઉતરી પડયા મે એર
Aho ! Shrutgyanam

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282