Book Title: Jain Gita Kavyono Parichay Author(s): Kavin Shah Publisher: Kusum K Shah Bilimora View full book textPage 7
________________ • ૫.પૂ.પં.શ્રી નંદીઘોષવિજયજી અને પ.પૂ. પં.શ્રી જયદર્શનવિજયજીનો હસ્તપ્રત સંશોધનમાં સહયોગ. • • ઋણ સ્વીકાર પ.પૂ.આ.શ્રી પ્રદ્યુમ્રસૂરિ, પ.પૂ.આ.શ્રી શીલચંદ્રસૂરિ, પ.પૂ.આ.શ્રી. મુનિચંદ્રસૂરિ, પ.પૂ. મુનિશ્રી મહાભદ્રસા.જી. મુનિશ્રી ભુવનચંદ્રજી, પ.પૂ.મુનિશ્રી અક્ષયચંદ્રસાગરજી આદિના આશીર્વાદ અને સંશોધનમાં માર્ગદર્શન. • શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાન મંદિર, કોબાના એસોસીએટ ડીરેક્ટર શ્રી ડૉ. બાલાજી ગણોરકર અને અન્ય કર્મચારીઓના સંશોધન અંગે પુસ્તકો તથા હસ્તપ્રતની સામગ્રી આપવા માટે. શ્રી ચંદનસાગરજી જ્ઞાનભંડાર, વેજલપુર. ડૉ. રમણભાઈ સી. શાહના સૌજન્યથી ચરિત્રાત્મક ગીતા કૃતિઓનો પરિચય આ ગ્રંથમાં સમાવેશ કરવા માટેની સંમતિ માટે. પુસ્તક પ્રકાશન અંગે મુખ્ય આર્થિક સહયોગ માટે જૈન એકેડેમી, મુંબઈના પ્રમુખ અને ટ્રસ્ટીગણ • પૂ. અધ્યાપકશ્રી શાંતિલાલ ગુલાબચંદ શાહ, વેજલપુર. પૂ. આ. શ્રી પ્રધ્યુમ્નસૂરીશ્વરજી અને પૂ.આ.શ્રી. શીલચંદ્રસૂરીશ્વરજીની કૃપા અને આશીર્વાદ. • શ્રી અભયદેવસૂરિ જૈન જ્ઞાનભંડાર, કપડવણજ. • પુસ્તકના મુદ્રણકાર્ય માટે અમૃત પ્રિન્ટર્સ, અમદાવાદ, હસ્તપ્રત તૈયાર કરવા માટે શ્રીમતી રીટાબહેન શાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 278