Book Title: Jain Gita Kavyono Parichay Author(s): Kavin Shah Publisher: Kusum K Shah Bilimora View full book textPage 6
________________ કાર્ય વિદ્યાર્થીઓને માટે ઘણું ખર્ચાળ થઈ જાય એટલે જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવી પડે, તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે ઈનામો આપવાનાં રહે. જૈન ધર્મના અભ્યાસ અને સંશોધન માટે પુસ્તકાલયની સુવિધા પૂરી પાડવી પડે, યુનિ. ઓ અને બીજી શૈક્ષણિક સંસ્થાઓને જરૂરી માળખાકીય સગવડ પણ આપવાની રહેશે. ઉપરોક્ત પ્રવૃત્તિઓને કાર્યાન્વિત કરવા માટે જૈન એકેડેમીને નાણાંકીય સ્ત્રોતની વિપુલ પ્રમાણમાં આવશ્યકતા રહેશે. આ પ્રગતિનો બધો આધાર સંસ્થાને નાણાંકીય ટેકો કેટલો મળે છે તેના પર આધારિત છે. આ ઉમદા કાર્યમાં સર્વ રીતે સફળતા મળે તે માટે જેટલી શકય હોય તેટલી નાણાંકીય સહાય આપવા અમારી વિનંતી છે. આ ટ્રસ્ટમાં આપેલું દાન ઈન્કમટેક્ષ એક્ટની કલમ ૮૦ હેઠળ સર્ટિફિકેટ ઓફ એક્ઝમશન મળ્યું હોવાથી આવકવેરામાંથી બાદ મળે છે. જૈન એકેડેમી સેટેલાઈટ, ૨-એ, ૨, કોર્ટ ચેમ્બર્સ, ૩૫, ન્યુ મરીન લાઈન્સ, મુંબઈ - ૪૦૦ ૦૨૦. ફોન : ૨૦૦૬૪૭૭, ૨૦૦૭૮૮૩ ફેક્સ : ૨૦૦૬૫૫૬. E-mail-satellite@vsnl.com Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 278