Book Title: Jain Dharm Prakash 1917 Pustak 033 Ank 04 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રિ૪ : એ. રિઝ પહેલા દેવ તીર્થકરને વાર દે છે. જેની કોડા! નામથી ઓળખાય છે તે આ શું છે સ્થાનીય ચરિત્ર છે. ? કાફાછે પરિત્યાગ કરીને એટલે તપાદિવડે કરીને જે આત્માની વિશુદ્ધિ કરે છે તે પરિહાર વિશુદ્ધિ ચરિત્ર કહીએ. તે ચારિત્ર નવમા પૂર્વની ત્રીજી અચાર વસ્તુ પત ભલા ૯ સાધુઓને ગણા ગામથી નીકળીને પરિહારિક કપ સ્થિત થયેલ હોય તેને હોય છે. તેમાં જ પારિહારિક મુનિ ગ્રીમ, શીશીર ને વષ બનુમાં એક ઉપવાસથી માંડીને પાંચ ઉપવાસ પર્યત તપ કરે. એટલે ગ્રીષ્મ તુમાં જ0 થી ૧, મધ્યમ ૨, અને ઉત્કૃષ્ટ ૩ ઉપવાસ અને શીશીર ઋતુમાં જઘન્ય ૨, મધ્યમ ૩, અને ઉત્કૃષ્ટ ૪ ઉપવાસ, અને વર્ષો તુમાં જઘન્ય ૩, મધ્યમ ૪, અને ઉ પ ઉપવાસ કરે. પારણે આંબલ કરે, બીજા પરિચર્યા કરનાર ૪ સુનિ ને ૧ આચાર્ય તે નિરંતર આયંબિલ કરે. પ્રત્યેકના છ છ માસ - છતાં એકંદર ૧૮ મા એ કલ્પ પૂર્ણ થાય તેની વિશેષ સમજુતીને વિધાન પ્રવચન સદ્ધારાદિ ગ્રોથી જાણવું. કચેથું સૂક્ષ્મ સંપરાય નામે ચારિત્ર કે જેની અંદર લેભ નામને સપરાય જે કષાય તે અત્યંત સૂમ (અ૫) હોય તે ચારિત્ર દેશીગન મુનિને દશમે ગુડાણે હોય. ૫ પાંચમું યથાખ્યાત ચારિક તે અગ્યારમાં ઉપશાંતનેહ અથવા બારમાં ફીમેડ ગુણઠાણે વર્તતા મુનિને પ્રાપ્ત થાય છે. ભગવતે જે પ્રમાણે ચારિત્ર કહ્યું છે તે પ્રમાણે પૂર્ણ રૂપમાં જે ચારિત્ર હોય તે યથાખ્યાત ચારિત્ર કહીએ. અથવા અકષાયીપણાનું ચારિત્ર તે યથાખ્યાત ચારિત્ર કહીએ. આ પાંચ પ્રકારના ચારિત્ર આઠ પ્રકારના કર્મોને ચય જે સંચય તેનું રિકી કર તે ખાલી કરવું-રહિત કરવું એટલે કર્મોને બંધ રહિત કરનાર હોવાથી ચરિત્ર કહેવાય છે. અને તેમાં સમ્પન્ જ્ઞાનપૂર્વક ક્રિયાનુકાન કરાતું હોવાથી તે તેનું પ્રવર () સાધન છે. તે ચરિત્ર અનેક પ્રકારના અનુગઢારવડે, નગમાદિ અનેક નવડે અને પ્રત્યક્ષ પસાદિ પ્રમાણવડે યુવા-સમજવા ગ્ય છે, ૨૨૮-રરક સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમચારિત્ર તે ત્રણે એકઠા મળેલાં મોક્ષના સાધક છે કે તે ત્રણે એકલાં જુદાં જુદાં પ ક્ષના સાધક છે? તેનો ઉત્તર કહે છે. જ્ઞાનવારિત્ર નિ nિ | तास्वे कतराभावे ऽपि मोक्षमार्गो ऽप्यसिद्धिकरः ।। २३० ।। पूर्वद्वय सम्पद्यपि तेषां मननीय मुत्तरं भवति । पूर्वद्वयलोमः पुनरुत्तरलाभे भवति सिद्धः ।। २३१ ।। For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32