Book Title: Jain Dharm Prakash 1917 Pustak 033 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નું અન્ય સમિતિની મીટીંગમાં આવેલ ત વધારે શ્રેયસ્કર છે. અને તત્ત્વના જીજ્ઞાસુએ માટે તે જ સૂત્રામાંથી ઉર્દને અલ્પ જીવા પણ સમજી શકે તેવી ઢગમાં અનેક ગ્રંથા બનાવવામાં આવેલા છે તે સૂત્રરૂપ મહાન જળાશયના નિઝરણા જ છે, તેનુ પૂર્ણ અવગાહન કરવામાં આવે તેા આ મનુષ્યપણુાની આખી જીંદગી પણ ટુંકી પડે તેમ છે. એટલે પછી અશ્મિરને નિયમ ઉલધવાની આવશ્યકતા જણાતી નથી. 123 અહીં સૂત્રાના ભાષાંતરાના સમધમાં પણુ ખુલાસેા કરવાની આધકતા છે. સુજ્ઞ શ્રાવકા કે મુનિ.ભાષાંતરથી વિરૂદ્ધ છે એમ નથી. પ્રથમ પશુ સૂત્રોપર ટમાં ને ખાળવબાધ થયેલા છે, પરંતુ જે મૂળસૂત્રાના ટીકાનુસારાર વાસ્તવિક અર્થ સ મજી શકે તેમ હોય અને પૂર્વાપર હકીકતના જાણનાર હોય તેવા મેએ પાતે ભગવાને ઉપકારક થાને ચાન્ય લાગે તે સૂત્રનું ભાષાંતર કરે અને તે ખીન્ત વિદ્વાન મુનિને ખતાવી તેમાં કાંઇ પણ લખાણુ વિધવાળુ નથી એવી ાત્રી મેળવે તા પછી તે છપાવીને ખડ઼ાર પાડવામાં અમને વાંધા જણાતા નથી. પરંતુ ન શાસ્ત્રના વાસ્તવિક મેધ વિનાના-પ્રકરણાદિકના પણ બેધ વિનાના સ્પષજ્ઞ શ્રાવ્યું કે અન્ય દર્શોની પંડિતા કોઈ પણ સૂત્રનું ભાષાંતર કરે અને તે અનુભવી ાિન મુનિરાજને બતાવીને તેનાપર અવિશેાધીપણાને સિક્કો કરાવ્યા શિવાય ધ્રુવીને અ હાર પાડે તે તે પ્રમાણભૂત ગણાય નહીં, એટલુ જ નહીં પણ તેમાં દેશીક વખત અર્થના અનર્થ પણ થઈ ય અને તેના વાંચનારને લાભને બદલે ટાટા થવાના વખત પશુ પ્રાપ્ત થાય. આવા ભાષાંતરાને માટે વિરોધ બતાવવામાં આવે છે તે અ મને તા વાસ્તવિક જણાય છે. પણ આ સમિતિના અંગનું બીજું કાર્ય સુત્રાની વાંચના કરાવવાનુ છે. તે ઉક્ત પંન્યાસજી મહારાજના પ્રયાસથી જ શરૂ થયેલુ છે અને આગળ વધેલુ છે. પાટણ, કપડવંજ ને અમદાવાદ વાંચનાનું કાર્ય ચાલ્યા પછી હાલમાં ઔં વાંચના ચાલે છે. જેના લાભ સંખ્યામ'ધ સાધુ-સાધ્વીએ છપાયેલી પ્રતા પર્વે રાખીને લે છે. પન્યાસજી સૂત્ર ને ટીકા વાંચવા સાથે તેના અર્થ પણ કરતા જ છે, તેથી શ્રવણુ કરનાર શ્રાવક–શ્રાવિકાઓ પણ તેના લાભ સારી રીતે મેળવી શકે છે. શ્રી દશવૈકાલિક સૂત્ર, સૂત્રકૃતાંગ સૂત્ર, વિશેષાવશ્યક, અનુચેાગદ્વાર, ઉનવાવ, આચારાંગ ને આવસ્યકાદિ સૂત્રાની વાંચના થઇ ગઇ છે. દરરાજ એ ટક ીને ચાર કલાક વાંચનાનુ કામ ચાલે છે. એ પ્રયાસ પણ પન્યાસજી આણુ દસ્ત્રરજી જ લે છે. એમના સતત્ પ્રયાસને માટે તેમને જેટલે ધન્યવાદ આપીએ તેટલા થાડા છે, ખરેખરી રીતે તે અત્યારે સૂત્રેદારકતા ખીરૂદની ચેાગ્યતા ધરાવે છે. For Private And Personal Use Only આ પ્રસંગમાં એક હર્ષિત થવા લાયક હુકીકત એ પણુ છે કે-ની વિષેમતાને પ્રભાવે કુસ ંપે શ્રાવક વર્ગ માંથી આગળ વધીને સાધુ-સાધ્વીમાં પણ પાતા

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32