________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છું ઇવાની દરખાન શ્રી કુરજી આણંદજીએ મુકી હતી. જેને ર. રા. સુરદ પુરૂષોત્તમદાસ બદામી રંગી અનુમોદન મળ દરજાત સવાનુમતે મંજુર કરવામાં આવી હતી. આ પ્રસંગે રા. કુંવરજીભાઈએ આ સમિતિની આવશ્યક્તા, સૂર પંચાંગી સમેત છપાવવાની તેમજ તેની વાંચના અપાવાની જરૂરિયાત, તેના અધિકારીઓ, જુદા જુદા રાચ્છ અને સમુદાયને મુનિઓ વાચનામાં ભાગ લે છે તેને હર્ષ વિગેરે બાબત ઉપર બહુર્જ અસરકારક શબ્દોમાં વિવેચન કર્યું હતું. ત્યારબાદ બીજે દિવસે મૂકવાના કશ માટે સબજેકટ કમીટી નીમી, પ્રથમ દિવસની મીટીંગ વિસર્જન કરવામાં આવી હતી. બીજે દિવસે આ મીટીંગમાં ભાગ લેવા માટે ખાસ કરીને શ્રી મુંબાદથી રા.રા. ખેતીચંદ ગીરધરલાલ કાપડિયા, શેઠ નરોત્તમદાસ ભાણજી, અમરચંદ ઘેલાભાઈ, ચતુર્ભુજ તીલાલ ગાંધી, નાનચંદ ઓધવજી, હીરાલાલ અમૃતલાલ પુત્તમદાસ અને ઝવેરી અમરચંદ કથાદ સભાગ્યચંદ એ ગ્રહ પધાર્યા હતા, જેથી સભાની શોભામાં વૃદ્ધિ થઈ હતી. આ દિવસે સમિતિની વ્યવસ્થા સંબંધી જરૂરી ઠરાવો મંજુર કરવામાં આવ્યા હતા. જે સમિતિ તરફથી છપાતા રીપોર્ટમાં વિગતવાર આપવામાં આવશે. ત્યારબાદ પ્રમુખસાહેબને આભાર માનવાની દરખાસ્ત શેઠ કુંવરજી આણંદજીએ મૂકી હતી તેને ઝવેરી મોતીચંદ ગુલાબચંદ તરફથી અનુમોદન મળ્યા બાદ સભા વિસર્જન કરવામાં આવી હતી.
साचा मित्रनां लक्षण. "पापान्निवारयति योजयते हिताय, गुन्य निगृहते गुणान् प्रकटीकुरुते; आपद्गनं न च जमाति ददाति काले. सन्मित्रलक्षणमिदं प्रवदन्ति धीराः "
દુઃખ વિપાકને દેવાવાળાં અને અને મલીન કરનારા યાવત નીચી ગતિમાં લઈ જઈ લવ અટવામાં વારંવાર ભમાવનારાં હિંસાઅસત્ય, અદત્ત-રી, મૈથુન વિષયલાલસા, પરિશડ-માયા મમતા, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કડ, અયાખ્યાન-થ્યિાચાળ, પિશુન્ય-ચાડી.તિ અરતિ-ઈ અનિષ્ટમાં પ્રીતિ અપ્રીતિ, પર પરિવાર-નિંદા, માયા મૃષાવાદ-છેતરપીંડી અને મિથ્યાત્વશલ્યરૂપ સકળ પાપસ્થાનકેથી જે આપણને સમજાવી પાછો વળે, તેને પાપમળથી આપણા આત્માને મલીન થતો અટકાવે, એટલું જ નહિ પણ જે જે સુકૃત્યથી આપણે સુખી થઈ શકીએ એવા હિતમાર્ગમાં આપણને જોડી આપે, આપણને સદા ઉન્નતિના જ માર્ગે ચાલવા પ્રેરણા કરે, આપણામાંના દોષની ઉપેક્ષા કરે-દોષને ઉઘાડા કરી આપણી
For Private And Personal Use Only