________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થી સુરત
ગમેદય સમિતિની મીટીંગમાં 2 નું ઉધાર,
" કા કા કાર્ય કરતાં સાવધ રહેવા માટે યાદ રાખવાની છે. ખર્ષ કરતાં વધારે કામ ! આપવા લાયક બાબત શુદતાની છે, તેની ઉપર હાલમાં પૂરતું ધ્યાન આપવાના આવતું હોવાથી તે બીના સંતોષ ઉત્પન્ન કરે છે.
પાપા કાર્યમાં ઝવેરી દેવચંદ લાલભાઈ પુસ્તકેદ્ધાર કંડ તરફથી પણ સારી સહાય મળી છે. તેઓ પણ અવાર નવાર બે ત્રણ સૂત્ર છપાવવાનું કામ પિતાની તરફથી ચલાવે છે એટલે આપણું કામ વહેલું આગળ વધી શકે છે. તે સંબંધમાં તેના કાર્યવાહકેને આભાર માનવા ચગ્ય છે. તે સાથે આ સમિતિને આર્થિક સહાય મેળવી આપવામાં મોટે ભાગે સુશ્રાવક વેચદભાઈ સુરચંદ નોજ અમોઘ પ્રયાસ છે અને તેથી જ સમિતિ સારી રકમ મેળવી શકી છે, માટે આ પ્રસંગે તેમનો અને બીજા સહાયકનો પણ આભાર માનવામાં આવે છે.
સમિતિ તરફથી છપાતા સુની આજ સુધી પ૦૦-૫૦૦ નકલો છપાવવામાં આવતી હતી, પરંતુ માગણીની સામે ન પહોંચી વળવાથી હવે ૭૫૦ થી ૧૦૦૦ નકલો છપાવવાનું મુકરર કરવામાં આવ્યું છે. અને ગ્રાહકોને માટે પણ એક એવી રકમ ગાઠવવામાં આવી છે કે તેના ખરીદનાર તરફથી નક્કલ ન મળવાની ફરીયાદ હવે પછી કરવાને અવકાશ રહેશે નહીં. એ સ્કીમ સમિતિ તરફથી બહાર પાડવામાં આવેલી જાહેરખબર ઉપરથી જાણવામાં આવશે. (તે જાહેરખબર આ અંક સાથે જ વહેંચવાની છે.)
- જૈનધર્મ ખાસ આધાર જેના ઉપર છે. તેમાં પરમાત્માની પોતાની જ વાકી છે, ગણધર મારાજાએ તે ગુંથેલી છે. પૂર્વાચાર્યોએ તેને જાળવી રાખેલ છે અને શ્રીદેવદ્ધિ ગની ક્ષમાશમણુ મહારાજાએ આ કાળના જીવની બુદ્ધિ તથા આયુ વિશેની સ્થિતિનો વિચાર કરીને તેની ઘટિત સંકળના કરી મૂત્ર પકે ચઢાવેલી છે. સર્વ શાસ્ત્રોમાં સૂત્રે વિશિષ્ટ માનનીય છે. તે તેને સંપૂર્ણ માનની દષ્ટિ. એ જોવા સાથે તેના દ્વારને લગતા આ અત્યુત્તમ કાર્યમાં તન મન ધનથી સહાય આપવાની જરૂર છે અને તેવી દંડ લાગણી બતાવી આપવાથી જ તેના પ્રત્યે આપછે ભક્તિભાવ છે એમ પ્રદર્શિત થઈ શકે છે.
આગમો શ્રાવકોએ વાંચવા ન વાંચવાને સવાલ બાજુ ઉપર રાખતાં તેને સંગ્રહ કરવા એ તે પ્રત્યેક શ્રીમાન્ જૈન બંધુઓનું કર્તાવ્યા છે. પૂર્વે લાખો ગમે દ્રવ્ય વાપરી રાજા-મહારાજાઓ અને શેઠ શાહુકારે તેના ભંડારે કરાવી ગયા છે. તો અત્યારે આવી સ્વ૬૫ કિંમતે મળતી અપૂર્વ વસ્તુને સંગ્રહ કરી તેનો યોગ્ય લાભ તેના અધિકારીને આપવામાં પ્રમાદ કરે યોગ્ય નથી. શ્રાવકભાઈઓના ઘરમાં પણ આવો સંગ્રહ કરવા ગ્ય છે અને તેમ થશે તેજ પછી મુનિરાજને હાલ માં વળગી પડેલી પુસ્તકોના સંગ્રહની વિટંબણુ ઓછી થઈ શકશે. આ બાબત હ.
For Private And Personal Use Only